શોધખોળ કરો

મુંબઇ-હૈદરાબાદ વચ્ચેની મેચમાં એવુ શું બન્યુ કે સચિન ગભરાઇ ગયો, ને આઇસીસી પાસે કરી દીધી સુરક્ષાની માંગ, જાણો વિગતે

સચિને કહ્યું કે અધિકારીઓએ નક્કી કરવુ જોઇએ કે પ્રૉફેશનલ ક્રિકેટ રમનારો કોઇપણ બેટ્સમેન હેલમેટ વિના મેદાન પર ના ઉતરે. સચિને આ માંગ સીધી આઇસીસીને કરી દીધી છે

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર બેટ્સમેનોની સુરક્ષાને લઇને ચિંતિત થયા છે. સચિને પ્રૉફેશનલ ક્રિકેટ રમતા બેટ્સમેન માટે ફરજિયાત હેલમેટ પહેરવાની માંગ કરી છે. સચિને કહ્યું કે અધિકારીઓએ નક્કી કરવુ જોઇએ કે પ્રૉફેશનલ ક્રિકેટ રમનારો કોઇપણ બેટ્સમેન હેલમેટ વિના મેદાન પર ના ઉતરે. સચિને આ માંગ સીધી આઇસીસીને કરી દીધી છે. સચિને પોતાની કેરિયરમાં ક્યારેય વિના હેલમેટ પહેરને બેટિંગ નથી કરી, સચિને ટ્વીટ કરીને આઇપીએલની 13 સિઝનમાં 24 ઓક્ટોબરે બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો, અને લખ્યુ- ખેલાડીઓની સુરક્ષા માટે જરૂરી છે કે બેટ્સમેનને કોઇપણ સ્થિતિમાં હેલમેટ વિના મેદાન પર ના ઉતરવા દેવામાં આવે. સચિને જે મેચનો ઉલ્લેખ કર્યો છે તે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી, અને આ મેચ દરમિયાન વિજય શંકરના મોઢા પર પંજાબના ફિલ્ડર નિકોલસ પૂરનનો એક થ્રૉ વાગ્યો હતો. તે રન લેવા માટે દોડી રહ્યો હતો અને હેલમેટ પણ ન હતુ પહેરેલુ.
સચિને આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું- રમત ઝડપી થઇ રહી છે, અને સુરક્ષિત પણ. તાજેતરમાં જ મે એક ઘટના જોઇ. જે ખુબ દર્દનાક હતી, ભલે તે સ્પિનર હોય કે ફાસ્ટર, બેટ્સમેનોને હેલમેટ વિના ક્રિઝ પર ના ઉતરવા દેવામાં આવે.
સચિનના ટ્વીટ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ આવી જ ઘટના જોવા મળી. મુંબઇની ઇનિંગના છેલ્લા બૉલ પર થ્રૉ સીધો ધવલ કુલકર્ણીના માથા પર વાગ્યો હતો. જોકે, ધવલે હેલમેટ પહેરેલુ હતુ તે કારણે તે ઇજાથી બચી ગયો હતો. મુંબઇ-હૈદરાબાદ વચ્ચેની મેચમાં એવુ શું બન્યુ કે સચિન ગભરાઇ ગયો, ને આઇસીસી પાસે કરી દીધી સુરક્ષાની માંગ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક
ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
ICC Rankings માં મોટો ઉલટફેર, ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન, અભિષેકને નુકસાન
ICC Rankings માં મોટો ઉલટફેર, ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન, અભિષેકને નુકસાન

વિડિઓઝ

Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
Embed widget