શોધખોળ કરો

સચિન તેંદુલકરે એક તસવીર શેર કરીને યોર્કર મેન મલિંગાને આપી આ ખાસ સલાહ, જાણો શું કરવાનુ કહ્યું

આઇસીસીએ પોતાના નવા નિયમો અનુસાર એ કહ્યું છે કે કોરોના સંકટની વચ્ચે કોઇપણ ખેલાડી બૉલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ નથી કરી શકતો

નવી દિલ્હીઃ ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંદુલકરે દિગ્ગજ યોર્કર મેન લસિથ મલિંગાની તસવીર શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ તસવીરમાં સચિને મલિંગાને એક ખાસ પ્રકારનુ કામ કરવા માટે સલાહ આપી છે. આઇસીસીએ પોતાના નવા નિયમો અનુસાર એ કહ્યું છે કે કોરોના સંકટની વચ્ચે કોઇપણ ખેલાડી બૉલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ નથી કરી શકતો. જોકે, આ મામલે લસિથ મલિંગા એક જ એવો બૉલર છે, જે રનઅપ દરમિયાન બૉલને ચૂમી લે છે. આવામાં સચિને તેને આમ ના કરવાની સલાહ આપી છે. તેને કહ્યું કે હવે મલિંગાને પોતાની બૉલિંગ અને રનઅપમાં થોડો ફેરફાર કરવો પડશે. ખાસ વાત છે કે યોર્કર મેન મલિંગ જ્યારે પણ બૉલિંગ કરે છે ત્યારે તે રનઅપ દરમિયાન બૉલને વારંવાર ચૂમે છે. સચિને ટ્વીટર પર મલિંગાની એક તસવીર પૉસ્ટ કરી છે, આ તસવીરમાં મલિંગા પોતાની બૉલિંગ માર્કને શરૂ કરવાના સમયે બૉલને ચૂમતો દેખાઇ રહ્યો છે. સચિને આ તસવીરના કેપ્શનમાં લખ્યું- આ ખેલાડીને આઇસીસીના નિયમો બાદ પોતાના રન-અપ રૂટીનને પણ બદલવુ પડશે, શું કહે છે માલી?
સચિને આ તસવીરને મલિંગની સાથે ટેગ પણ કરી છે, અને તેમને પુછ્યુ છે કે તે આ વિશે શું વિચારે છે. આઇસીસીએ બૉલને ચમકાવવા માટે વપરાતી લાળ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સચિન તેંદુલકરે એક તસવીર શેર કરીને યોર્કર મેન મલિંગાને આપી આ ખાસ સલાહ, જાણો શું કરવાનુ કહ્યું મહત્વનુ છે કે લસિથ મલિંગા સીમિત ઓવરોમાં ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મહાન ફાસ્ટ બૉલરોમાંનો એક ગણાય છે. શ્રીલંકન પેસર પાસે દુનિયાની સૌથી અલગ બૉલિંગ એક્શન છે. સચિન તેંદુલકરે એક તસવીર શેર કરીને યોર્કર મેન મલિંગાને આપી આ ખાસ સલાહ, જાણો શું કરવાનુ કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget