શોધખોળ કરો

હવે બોલિંગ નહીં કરી શકે સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે લગાવ્યો પ્રતિબંધ 

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને રાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા આયોજિત તમામ ICC દ્વારા મંજૂર ટૂર્નામેન્ટમાં બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરી દીધો છે.

Shakib Al Hasan: એક મોટા નિર્ણયમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને રાષ્ટ્રીય ફેડરેશનો દ્વારા આયોજિત તમામ ICC દ્વારા મંજૂર ટૂર્નામેન્ટમાં બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરી દીધો છે. આ પહેલા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ શાકિબને બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરી દીધો હતો. બીસીબીએ કહ્યું છે કે શાકિબ ટૂંક સમયમાં માન્ય ટેસ્ટિંગ સેન્ટરમાં ફરી ટેસ્ટ માટે હાજર થશે. જેથી તેની કાર્યવાહીને મંજૂરી મળી શકે અને તેનું સસ્પેન્શન દૂર કરી શકાય. તેણે ટેસ્ટ અને ટી20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. શાકિબ અલ હસન બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર છે. શાકિબનું બોલિંગ અને બેટિંગ બંનેમાં ખૂબ જ સારુ પ્રદર્શન રહ્યું છે.  શાકિબ અલ હસન બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. તેણે બેટ અને બોલ બંનેમાં ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું છે.  

ઇસીબીએ પણ કાર્યવાહી કરી હતી

ESPNcricinfoના અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ક્રિકેટ મેચ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન માટે તેની જાણ કરવામાં આવી હતી,  આ મહિનાની શરૂઆતમાં તે ICC દ્વારા માન્યતા પ્રાપ્ત પરીક્ષણ કેન્દ્ર લોફબોરો યુનિવર્સિટી ખાતે તેની એક્શન ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. આ પછી ECBએ મોટી કાર્યવાહી કરી અને તેના પર બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. હાલમાં, શાકિબ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં બેટ્સમેન તરીકે રમી શકે છે.

ટેસ્ટ અને ટી20માંથી નિવૃત્તિ લઈ લીધી છે

શાકિબ અલ હસન માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ ખરાબ રહ્યા છે.  તે ઢાકામાં રમીને પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત કરવા માંગે છે.  અત્યારે તે માત્ર વનડે રમી રહ્યો છે, પરંતુ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી નથી. તે હાલમાં લંકા T10 ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે.

બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટ 

શાકિબ અલ હસન બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે અને તેણે બાંગ્લાદેશ માટે 71 ટેસ્ટમાં 4609 રન બનાવ્યા અને 246 વિકેટ લીધી. તેના નામે 247 ODI મેચોમાં 7570 રન અને 317 વિકેટ છે. તેણે બાંગ્લાદેશ માટે 129 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2551 રન અને 149 વિકેટ લીધી છે.  

IND vs AUS: સ્ટીવ સ્મિથે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનારો એક માત્ર બેટ્સમેન 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Embed widget