શોધખોળ કરો

ભારત આ ખેલાડીને ટીમમાં નહીં લેવાના કારણે 2019નો વર્લ્ડકપ હારી ગયેલું, શેન વોટસને કોના વિશે કર્યો આ દાવો?

રાયડુએ નંબર ચાર પર બેટિંગ કરતા 48 બૉલમાં 71 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. રાયડુની આ ઇનિંગ ખાસ હતી કેમકે આનાથી તેને તે સિલેક્ટરોને જવાબ આપ્યો છે

નવી દિલ્હીઃ આઇપીએલની ઓપનિંગ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકેટે માત આપીને જીત સાથે શ્રીગણેશ કર્યા હતા. ચેન્નાઇની જીતનો હીરો પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ રહ્યો હતો. અંબાતી રાયડુએ જબરદસ્ત પરફોર્મન્સ આપાત 48 બૉલમાં 71 રનની તાબડતોડ બેટિંગ કરીને ચેન્નાઇને જીત અપાવી હતી. રાયડુને જબરદસ્ત બેટિંગ અને લય જોતા સાથી ખેલાડી શેન વૉટસને એક મોટુ નિવેદન આપ્યુ છે. વૉટસનનુ માનવુ છે કે રાયડુ 2019ના વર્લ્ડકપમાં ના હોવાના કારણે ભારત બહાર થઇ ગયુ હતુ. લગભગ 17 મહિના બાદ મેદાન પર ઉતરેલા રાયડુએ તરખાટ મચાવ્યો હતો. વૉટસને એક ટી20 સુપરસ્ટાર પૉડકાસ્ટમાં ચેટિંગ દરમિયાન કહ્યું કે, ભારતની વર્લ્ડકપ 2019માં રાયડુને લેવાની મોટી ભૂલ હતી. રાયડુ એક ટેલેન્ટેડ બેટ્સમેન છે, તેને વર્લ્ડકપ 2019ની વનડે ટીમમાં ના લેવાના કારણે ભારત વર્લ્ડકપ હારી ગયુ હતુ. રાયડુએ નંબર ચાર પર બેટિંગ કરતા 48 બૉલમાં 71 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. રાયડુની આ ઇનિંગ ખાસ હતી કેમકે આનાથી તેને તે સિલેક્ટરોને જવાબ આપ્યો છે. નોંધનીય છે કે 15 એપ્રિલ 2019ના દિવસે વર્લ્ડકપ 2019 માટે ભારતીય ટીમની જાહેરાત થઇ હતી, આમાં અંબાતી રાયડુ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહતો. રાયડુ નંબર 4નો સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન હતો, પરતુ તેની જગ્યા વિજય શંકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget