શોધખોળ કરો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ડુંગળી-ટાંમેટાનો વેપાર થાય છે તો પછી ક્રિકેટ કેમ નહીં? -પાક ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો

અખ્તરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર થઇ રહ્યો છે, બન્ને દેશો વચ્ચે ડુંગળી અને ટાંમેટાનુ આદાનપ્રદાન થઇ રહ્યું છે તો ક્રિકેટ કેમ નથી રમાતી

રાવલપિંડીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઇને પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સવાલો ઉઠાવ્યા છે. અખ્તરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર થઇ રહ્યો છે, બન્ને દેશો વચ્ચે ડુંગળી અને ટાંમેટાનુ આદાનપ્રદાન થઇ રહ્યું છે તો ક્રિકેટ કેમ નથી રમાતી. શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ મારફતે ક્રિકેટને લઇને બન્ને દેશો વચ્ચે સવાલો ઉભા કરી દીધા છે. શોએબ અખ્તરે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર ક્રિકેટ પર રાજનીતિ થઇ રહી છે. બન્ને દેશો વચ્ચે ડેવિસ કપ રમાય છે, કબડ્ડી રમાય છે, પણ ક્રિકેટ રમવા માટે કોઇ તૈયાર નથી. પાકિસ્તાન એકદમ સુરક્ષિત દેશ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડુંગળી-ટાંમેટાનો વેપાર થાય છે તો પછી ક્રિકેટ કેમ નહીં? -પાક ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો પૂર્વ બૉલરે સ્ટેકહૉલ્ડર્સને ટાર્ગેટ કરતાં કહ્યું કે બન્ને દેશ વચ્ચે ક્રિકેટ ના રમાવવા માટે આ લોકો જવાબદાર છે. વર્ષ 2012-13માં છેલ્લીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ હતી. આ પહેલા 2007માં બન્ને દેશોએ છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. બન્ને દેશો આઇસીસી ટૂર્નામેન્ટમાં આમને સામને ટકરાય છે તો સીરીઝ કેમ નથી રમાતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડુંગળી-ટાંમેટાનો વેપાર થાય છે તો પછી ક્રિકેટ કેમ નહીં? -પાક ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો અમારા ત્યાં કબડ્ડી ટીમ આવી હતી, બાંગ્લાદેશની ટીમ પણ આવી હતી. બધાને ખુબ પ્રેમ મર્યો હતો, પણ બન્ને દેશો ક્રિકેટ પર રાજનીતિ કરી રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડુંગળી-ટાંમેટાનો વેપાર થાય છે તો પછી ક્રિકેટ કેમ નહીં? -પાક ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
Embed widget