શોધખોળ કરો

પાકિસ્તાનના કયા ક્રિકેટરે અમિતાભ માટે કરી પ્રાર્થના, બોલ્યો- અમારા દેશમાં પણ તમારા ફેન્સ દુઆઓ માંગી રહ્યાં છે

શોએબ અખ્તરે અમિતાભ બચ્ચનના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું- અમિતજી તમે જલ્દી ઠીક થઇ જાઓ, તમારા માટે પ્રાર્થના કરુ છું

નવી દિલ્હીઃ શનિવારે રાત્રે જેવા સમાચાર આવ્યા કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા છે. તેમના તમામ ફેન્સ વચ્ચે હડકંપ મચી ગયો હતો, દરેક ખુણેથી તેમને જલ્દી ઠીક થવાની પ્રાર્થના થવા લાગી હતી. દેશની સાથે સાથે વિદેશોમાંથી પણ બિગ બીના ફેન્સ તેમના માટે દુઆઓ માંગવા લાગ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પણ બિગ બીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી, તેને ટ્વીટ કરીને દુઆ કરી હતી. શોએબ અખ્તરે અમિતાભ બચ્ચનના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું- અમિતજી તમે જલ્દી ઠીક થઇ જાઓ, તમારા માટે પ્રાર્થના કરુ છું.
આ ઉપરાંત શોએબ અખ્તરે અમિતાભના ટ્વીટ પર તેમને રિપ્લાય કરતાં લખ્યું- અમિત જી તમે જલ્દી ઠીક થઇ જાઓ. સરદહની આ પારથી તમારા બધા ફેન્સ તમારા જલ્દી ઠીક થવા માટે દુઆઓ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, બચ્ચન પરિવારના ચાર સભ્યો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થઇ છે. જ્યારે તે રાત્રે અમિતાભ અને અભિષેકનો કોરોના રિપોર્ટ આવ્યો ત્યારે, બન્નેને મુંબઇની નાણાવટી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. બન્નેનાં કોરોનાના હલ્કા લક્ષણો દેખાતા હતા. ડૉક્ટરોનુ કહેવુ છે કે સ્થિતિ ચિંતાજનક નથી. પાકિસ્તાનના કયા ક્રિકેટરે અમિતાભ માટે કરી પ્રાર્થના, બોલ્યો- અમારા દેશમાં પણ તમારા ફેન્સ દુઆઓ માંગી રહ્યાં છે વળી, ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ આવ્યો, તો બન્નેમાં કોરોનાના કોઇ લક્ષણો ન હતા દેખાતા, આ કારણે બીએમસીએ કહ્યું કે, તેમને હૉસ્પીટલ જવાની જરૂર નથી. ઘરમાં જ બન્નેનો ઇલાજ કરો. રિપોર્ટ પ્રમાણે હાલ ઐશ્વર્યા અને આરાધ્યા હૉમ આઇસૉલેશનમાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget