શોધખોળ કરો

IPLમાં આ 5 બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ ડોટ બોલ, ટોપ પર છે આ ભારતીય

ટી-20નું ફોર્મેટ એવું છે કે તેમા દરેક બોલની કિંમત હોય છે. ક્રિકેટના આ નાના ફોર્મેટમાં બેટ્સમેન દરેક બોલ પર રન લેવાનો પ્રયાસ કરે છે. આ ફોર્મેટમાં કોઈ પણ બેટ્સમેન એવું જ ઈચ્છે છે કે ડોટ બોલ ન જાય.

ટી-20નું ફોર્મેટ એવું છે કે તેમા દરેક બોલની કિંમત હોય છે. ક્રિકેટના આ નાના ફોર્મેટમાં બેટ્સમેન દરેક બોલ પર રન લેવાનો પ્રયાસ કરે છે. આ ફોર્મેટમાં કોઈ પણ બેટ્સમેન એવું જ ઈચ્છે છે કે ડોટ બોલ ન જાય. તેની વિપરિત જો કોઈ બોલર ડોટ બોંલ ફેકે તો તેને સૌથી શ્રેષ્ટ બોલર માનવામાં આવે છે. વર્તમાન સમયામાં આઈપીએલને ટી-20 ફોર્મેટનું સૌથી મોટુ માધ્યમ માનવામાં આવે છે. આઈપીએલમાં સૌથી વધુ ડોટ બોલ નાખવામાં ભારતનો દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ મોખરે છે.

1. હરભજન સિંહ

ભારતના આ દિગ્ગજ બોલરે આઈપીએલમાં 163 મેચ રમ્યા છે. જેમા 160 મેચમાં તેમને બોલિંદ કરવાનો મોકો મળ્યો છે. તેમા તેમણે 1268 ડોટ બોલ ફેંકી છે. આ IPLમાં કોઈપણ બોલર દ્વારા ફેંકવામાં આવેલી સૌથી વધુ ડોટ બોલ છે. આ ઉપરાંત હરભજને IPLમાં 7.07ની એવરેજથી રન આપ્યા છે. તેમના નામે 150 વિકેટો પણ છે.

2. ભુવનેશ્વર કુમાર

ભારતીય ટીમનો આ ફાસ્ટ બોલર હરભજન સિંહથી માત્ર એક બોલ પાછળ છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 1267 ડોટ બોલ ફેંક્યા છે. IPL 2022માં ભુવનેશ્વર આ લિસ્ટમાં ટોપ પર પહોંચી જશે. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 132 IPLમેચમાં 142 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 7.30 રહી છે.

3. આર અશ્વિન

ટીમ ઈન્ડિયાનો સૌથી વિશ્વાસપાત્ર અને મેચ વિનર સ્પિનર ​​આર અશ્વિન પણ આ લિસ્ટમાં કોઈનાથી પાછળ નથી. તેણે IPLમાં 1265 ડોટ બોલ ફેંક્યા છે. આર અશ્વિને IPLની 167 મેચોમાં 6.91ના ઇકોનોમી રેટથી 145 વિકેટ લીધી છે.

4. સુનીલ નરેન

વેસ્ટ ઈન્ડિઝનો સુનીલ નરેન આ યાદીમાં ચોથા સ્થાને છે. આઈપીએલમાં તેણે અત્યાર સુધીમાં 1249 ડોટ બોલ ફેંક્યા છે. તેણે IPLની 134 મેચોમાં 6.74ની બોલિંગ એવરેજથી 143 વિકેટ લીધી છે. આ IPLમાં તે ભુવનેશ્વર અને અશ્વિનને જોરદાર ટક્કર આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Embed widget