શોધખોળ કરો

IPLની મુખ્ય સ્પોન્સર ડ્રીમ 11 કોલેજમાં ભણતા બે યુજરાતી યુવકોએ કઈ રીતે કરી હતી ઉભી ?

2012થી Dream 11 ફેન્ટેસી લીગ ભારતમાં પોપ્યુલર થવાની શરૂ થઈ અને કંપનીએ તેનું ખૂબ માર્કેટિંગ કર્યું.

મુંબઈઃ આઈપીએલ 2020ના ટાઇટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે Dream 11એ વીવોને રિપ્લેસ કરી છે. જોકે વીવોની સાથે આઈપીએલ માટે બીસીસીઆઈનો કોન્ટ્રાક્ટ આગળ યથાવત રહેશે, પરંતુ માત્ર આ વર્ષ માટે વીવો અને બીસીસીઆઈએ જાહેરાત કરી કે એક વર્ષ માટે કરાર રોકવામાં આવી રહ્યો છે. Dream 11 વિશે અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. કેટલાક લોકો ટ્વીટ કરી રહ્યા છે કે તેમાં ચીનની કંપનીનું રોકાણ છે. તમને જણાવીએ કે, ભારતની આ કંપની છે અને તેના બે ફાઉન્ડર પણ ભારતના જ છે. આ કંપનીમાં અનેક રોકાણકારો છે જેમાંથી એક ચીનની કંપની ટેન્સેન્ટ પણ છે. કહેવાય છે કે, Dream 11માં 10 ટકા હિસ્સો ટેન્સેન્ટની પાસે છે. ક્રિકેટ ઉપરાંત અનેક સ્પોર્ટ્સ છે... Dream 11 માત્ર ક્રિકેટ સાથે જ જોડાયેલ નથી, પરંતુ આ ફેન્ટેસી સ્પોર્ટ્સ ગેમિંગ એપ હોકી, ફુટબોલ, બાસ્કેટબોલ અને કબડ્ડીમાં પણ છે આ તમામ ફેન્ટેસી સ્પોર્ટ્સ ગે આ એપર રમી શકાય છે. Dream 11 મુંબઈ બેસ્ડ સ્પોર્ટ્સ એપ છે જે એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે ઉપલબ્ધ છે. એપ 106MB ની છે અને તેના ડાઉનલોડ કરોડોમાં છે. 2008માં હર્ષ જૈન અન ભાવિત શેઠે Dream 11ની શરૂઆત કરી હતી. આ બન્ને બાળપણના મિત્રો છે અને સ્પોર્ટ્સના શોખીન પણ છે. આઈપીએલ 2008ની સાથે જ Dream 11 વિશે તેમણે વિચાર્યું, કારણ કે ભારતમાં ત્યારે આ પ્રકારની ફેન્ટેસી લીગ માટે કોઈ પોપ્યુલર એપ ન હતી. 2012થી પોપ્યુલારિટી વધી... 2012થી Dream 11 ફેન્ટેસી લીગ ભારતમાં પોપ્યુલર થવાની શરૂ થઈ અને કંપનીએ તેનું ખૂબ માર્કેટિંગ કર્યું. ત્યાર બાદથી આ ક્રિકેટ ફેન્સમાં ઝડપથી પોપ્યુલર થઈ અને એપ ખૂબ ડાઉનલોડ કરવામાં આવી. 2014 સુધી કંપનીની પાસે 10 લાખ રજિસ્ટર્ડ યૂઝર્સ થઈ ગાય જ્યારે 2016માં આ આંકડો વધીને ડબલ થઈ ગયો. ત્યાર બાદ સતત આ એપના યૂઝર્સ વધ્યા અને બે વર્ષ બાદ એટલે કે 2018માં Dream 11ના 40 લાખ યૂઝર્સ થઈ ગયા. ધોનીને બનાવવામાં આવ્યો બ્રાન્ડ એમ્બેસેડર... 2018માં Dream 11એ આઈસીસીની સાથે ઓફિશિયલ આઈસીસીની ફેન્ટેસી લીગમાં પણ પાર્ટનર બની. ઉપરાંત પ્રો કબડ્ડી લીગ અને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની સાથે પણ કંપનીએ સ્ટ્રેટિજીક પાર્ટનરશિપ કરી છે. 2018માં જ Dream 11એ મહેન્દ્ર સિંહ દોનીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો અને ધોની કેમ્પેનની શરૂઆત થઈ. ધોનીના બ્રાન્ડ એમ્બેસેડર બનતા જ એપના યૂઝર્સની સંખ્યા ઝડપથી વધવા લાગી. 2019માં આઈપીએલમાં Dream 11એ સાત ક્રિકેટર્સ સાથે પાર્ટનરશિપ કરી. એટલું જ નહીં આ કંપનીએ વિતેલા વર્ષે આઈપીએલમાં પણ સાત ફ્રેન્ચાઈઝી સાથે મલ્ટી ચેનલ માર્કેટિંગ કેમ્પેન ચલાવ્યું હતું. કેવી રીતે થાય છે ગેમિંગ... Dream 11 એપ વિશ્વભરના ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ અને કબડ્ડી જેવી ગેમ ફીચર કરે છે. આ એપમાં સ્કોર્સ લાઈવ ચાલે છે, પરંતુ તેના માટે 50 રૂપિયા સુધી લગાવવા પડે છે. કોઈપણ મેચ પર ક્લિક કર્યા બાદ અહીં તમને પ્રાઈઝ પૂલ જોવા મળશે. કોન્ટેસ્ટમાં એન્ટર થવા માટે એન્ટ્રી ફીસ આપવી પડે છે. ત્યાર બાદ તમે ખુદની ટીમ ક્રિએટ કરી શકો છો. ટીમ સીલેક્ટ કર્યા બાદ અસલ મેચમાં પરફોર્મન્સ પ્રમાણે યૂઝર્સને પોઈન્ટ મળે છે. કોન્ટેસ્ટમાં ટોપ પર રહેવા પર લાખોનું ઇનામ જીતી શકાય છે. તેમાં 50 લાખ સુધી અથવા કરોડોની પૂલ પ્રાઈઝ હોય છે. તેમાં રેંક પ્રમાણે રૂપિયા મળે છે. સિંપલ ફોર્મ્યૂલા છે, જેટલા વધારે પોઈન્ટ બને એટલા જ જીતવાના ચાન્સ વધારે હોય છે. તમારો ખેલાડી કેવું પરફોર્મ કરે છે એ જીત માટે સૌથી જરૂરી વસ્તુ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Embed widget