શોધખોળ કરો

આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરે કહ્યુ- લોકેશ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવી ખતરનાક

રાહુલ હાલમાં એક વિકેટકીપરની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યો છે પરંતુ આ તેની સાથે સાથે ભારતીય ટીમ માટે પણ તલવારની ધાર પર ચાલવા જેવું રહેશે.

નવી દિલ્હીઃ ટીમના સમતુલન માટે ટોચના ક્રમના બેટ્સમેન લોકેશ રાહુલને નિયમિત વિકેટકીપિંગની જવાબદારી સોંપવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર પૂર્વ ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણીએ તલવારની ધાર પર ચાલવા જેવું ગણાવ્યું હતું. કિરમાણીએ રવિવારે કહ્યું કે એ સત્ય છે કે રાહુલ હાલમાં એક વિકેટકીપરની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યો છે પરંતુ આ તેની સાથે સાથે ભારતીય ટીમ માટે પણ તલવારની ધાર પર ચાલવા જેવું રહેશે. કિરમાણીએ કહ્યુ કે, રાહુલ ભારત માટે ખૂબ મૂલ્યવાન ખેલાડી છે અને તે કોઇ પણ ક્રમ પર બેટિંગ કરી શકે છે. કિરમાણીએ કહ્યું કે, વિકેટકીપિંગ એક વિશેષ કામ છે અને તેમાં થોડી પણ ભૂલ ભારે પડી શકે છે. જો વિકેટકીપિંગ દરમિયાન લોકેશ રાહુલને ઇજા થઇ જાય તો આ ભારત માટે ખૂબ મોટો ઝટકો રહેશે. રાહુલનું ટીમમાં રહેવાથી ટીમને એક વધારાનો બોલર કે બેટ્સમેન સામેલ કરવાની તક મળશે જેના પર પૂર્વ મુખ્ય પસંદગીકારે કહ્યુ કે જો ટીમના પાંચ બેટ્સમેન અને એક ઓલરાઉન્ડર મળીને મુશ્કેલ મેચ પરિસ્થિતિઓમાં ભારતને નહી જીતાડી શકે તો એક વધારાનો બોલર કે બેટ્સમેનને રમાડવાથી કાંઇ વધુ ફેર નહી પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget