શોધખોળ કરો

IND vs NZ T20: કડવર્થ લૂઇસના હિસાબથી મેચ ટાઇ, હાર્દિકે સીલ કરી 1-0થી સીરીઝ

IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નેપિયર ગ્રાઉન્ડ પર રમાશે, ભારત સીરીઝમાં પહેલાથી 1-0ની લીડ બનાવી ચૂક્યુ છે.

LIVE

Key Events
IND vs NZ T20: કડવર્થ લૂઇસના હિસાબથી મેચ ટાઇ, હાર્દિકે સીલ કરી 1-0થી સીરીઝ

Background

IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નેપિયર ગ્રાઉન્ડ પર રમાશે, ભારત સીરીઝમાં પહેલાથી 1-0ની લીડ બનાવી ચૂક્યુ છે. આજે બન્ને માટે મેચ જીતવી જરૂરી છે. 

16:21 PM (IST)  •  22 Nov 2022

ટાઇ થઇ મેચ, ભારતે જીતી 1-0થી સીરીઝ

IND vs NZ T20 Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ, બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મેદાન બેટિંગ માટે ઉતરી અને 9 ઓવરની રમત પુરી થઇ હતી ત્યારે મેદાન પર ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો, આ પછી આઉટફિલ્ડ અને ગ્રાઉન્ડ રિપોર્ટ ખરાબ રહ્યો હતો, એમ્પાયરે આનુ ધ્યાન રાખતા ત્રીજી અને અંતિમ ટી20ને ટાઇ જાહેર કરી હતી. વરસાદના કારણે મેચ ફરીથી શરૂ ન હતી થઇ શકી. આ કારણે એમ્પાયરે ડકવર્થ લૂઇસના નિયમો પ્રમાણે આ મેચને ટાઇ જાહેર કરી હતી. આમ પણ સીરીઝની પહેલી મેચ વરસાદને ભેટ ચઢી ચૂકી હતી, અને આ બીજી મેચ પણ વરસાદના કારણે અડધેથી ધોવાઇ ગઇ હતી. 

16:21 PM (IST)  •  22 Nov 2022

શું હતી મેચની સ્થિતિ

જ્યારે બીજી ઇનિંગમાં કીવી ટીમ તરફથી આપવામાં આવેલા 161 રનોના ટાર્ગેટનો પીછો કરવા ભારતીય ટીમ ઉતરી, તે સમયે વરસાદ નહતો, આ મેચમાં ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી, અને 9 ઓવરની રમત બાદ વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે મેચ 9 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 75 રન પર પહોચી હતી, અને બાદમાં મેચ ફરી શરૂ થઇ શકી ન હતી, આ દરમિયાન ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 18 બૉલમાં 30 રન અને દીપક હુડ્ડા 9 બૉલમાં 9 રન બનાવીને રમી રહ્યાં હતા. 

15:28 PM (IST)  •  22 Nov 2022

મેચમાં વરસાદી વિઘ્ન

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની હાલત વધુ ખરાબ થઇ ગઇ છે, એક પછી એક વિકેટો ગુમાવ્યા બાદ હવે વરસાદી વિઘ્ન નડ્યુ છે. 9 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 75 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 30 રન અને દીપક હુડ્ડા 9 રન બનાવીને છે.

14:57 PM (IST)  •  22 Nov 2022

ભારતની ત્રણ ઓવરમાં ત્રણ વિકેટો પડી

161 રનોના ટાર્ગેટનો પીછો કરતાં ભારતીય ટીમે નબળી શરૂઆત કરી છે, ટીમે પહેલી જ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી છે. ભારતીય ટીમે ઇશાન કિશન 10 રન, ઋષભ પંત 11 રન અને શ્રેયસ અય્યરની વિકેટો ગુમાવી દીધી છે. કીવી ટીમ તરફથી કેપ્ટન ટિમ સાઉથીએ પંત અને અય્યરને આઉટ કર્યા છે, તો એડમ મિલ્નેએ ઇશાન કિશનને પેવેલિયન મોકલ્યો છે, અત્યારે 3 ઓવર બાદ ટીમનો સ્કૉર 3 વિકેટના નુકશાને 23 રન પર પહોંચ્યો છે, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ બન્ને શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

14:30 PM (IST)  •  22 Nov 2022

અર્શદીપ અને સિરાજનો કેર

ભારતીય ફાસ્ટ બૉલરોએ નેપિયરની પીચ કેર વર્તાવ્યો છે, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે તાબડતોડ બૉલિંગ કરતા 4-4 વિકેટો ઝડપીને કિવી ટીમને માત્ર 160 રન પર રોકી લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટો ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટો પોતાના નામે કરી હતી. આ બન્ને બૉલરો સામનો કરવામાં કિવી બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Embed widget