શોધખોળ કરો

T20 WC 2026 Points Table: ટી-20 વર્લ્ડકપમાં સુપર-8ની રેસ બની રસપ્રદ, જાણો પોઈન્ટ ટેબલમાં કોણ આગળ છે?

T20 WC 2026 Points Table:   ICC T20 વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ મેચો આગળ વધે છે તેમ તેમ સુપર 8 માટેનો જંગ વધુને વધુ રસપ્રદ બનતો જાય છે.

T20 World Cup 2026 Points Table:  ICC T20 વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ મેચો આગળ વધે છે તેમ તેમ સુપર 8 માટેનો જંગ વધુને વધુ રસપ્રદ બનતો જાય છે. ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ તેના ગ્રુપની અન્ય ટીમોનો સામનો કરે છે અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માટે ક્વોલિફાય થશે. કુલ 55 મેચ રમાશે, જેમાં ફાઇનલ 8 માર્ચે રમાશે.

T20 વર્લ્ડ કપ 2026 પોઈન્ટ ટેબલ

ગ્રુપ A

ભારત - 3 મેચ, 3 જીત, 0 હાર, 4 પોઈન્ટ, NRR: +3.050 (Q)
અમેરિકા - 4 મેચ, 2 જીત, 2 હાર, 4 પોઈન્ટ, NRR: +0.787
પાકિસ્તાન - 3 મેચ, 1 જીત, 1 હાર, 4 પોઈન્ટ, NRR: -0.403
નેધરલેન્ડ્સ - 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: -1.352
નામિબિયા - 2 મેચ, 0 જીત, 2 હાર, 0 પોઈન્ટ, NRR: -2.884 (E)

ગ્રુપ B

શ્રીલંકા - 3 મેચ, 3 જીત, 0 હાર, 6 પોઈન્ટ, NRR: +2.462 (Q)
ઝિમ્બાબ્વે - 2 મેચ, 2 જીત, 0 હાર, 4 પોઈન્ટ, NRR: +1.984
ઓસ્ટ્રેલિયા - 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: +0.414
આયરલેન્ડ - 3 મેચ, 1 જીત, 2 હાર, 0 પોઈન્ટ, NRR: +0.150
ઓમાન - 3 મેચ, 0 હાર, 3 હાર, 0 પોઈન્ટ, NRR: -4.546 (E)

ગ્રુપ C

વેસ્ટ ઈન્ડિઝ - 3 મેચ, 3 જીત, 0 હાર, 6 પોઈન્ટ, NRR: +1.820 (Q)
ઇંગ્લેન્ડ - 4 મેચ, 3 જીત, 1 હાર, 6 પોઈન્ટ, NRR: +0.201 (Q)
સ્કોટલેન્ડ - 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: +0.359 (E)
ઈટાલી - 3 મેચ, 1 જીત, 1 હાર, 2 પોઈન્ટ, NRR: -0.588 (E)
નેપાળ - 3 મેચ, 0 જીત, 3 હાર, 0 પોઈન્ટ, NRR: -1.942 (E)

ગ્રુપ D

દક્ષિણ આફ્રિકા - 3 મેચ, 3 જીત, 0 હાર, 6 પોઈન્ટ, NRR: +1.477 (Q)
ન્યૂઝીલેન્ડ - 3 મેચ, 2 જીત, 1 હાર, 4 પોઈન્ટ, NRR: +0.701
અફઘાનિસ્તાન - 3 મેચ, 1 જીત, 2 હાર, 2 પોઈન્ટ, NRR: -0.215
યુએઈ - 3 મેચ, 1 જીત, 2 હાર, 0 પોઈન્ટ, NRR: -0.797
કેનેડા - 2 મેચ, 0 જીત, 2 હાર, 0 પોઈન્ટ

Q - (ટીમ સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.)

E - (ટીમો હવે રેસમાંથી બહાર થઈ ગઈ છે.)

બધી નજર હવે સુપર 8 પર છે. બધી ટીમો ટાઇટલની રેસમાં ટકી રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.                                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget