શોધખોળ કરો

T20 World Cup 2022, AUS vs NZ: ગ્લેન ફિલિપ્સે પકડ્યો શાનદાર કેચ, બની શકે છે કેચ ઓફ ધ ટુર્નામેન્ટ, જુઓ વીડિયો

AUS vs NZ: ન્યુઝીલેન્ડે 200 રન બનાવવાની સાથે ટી20 વર્લ્ડકપમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. કિવી ટીમે ટી20 વર્લ્ડકપનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.

T20 World Cup 2022, AUS vs NZ:  T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ ગઈ છે.   ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 200 રન બનાવ્યા હતા. કોન્વે 58 બોલમાં 92 રન ( 7 ફોર અને 2 સિક્સ) અને નીશનમ 13 બોલમાં 26 રન (2 સિક્સ) બનાવી અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 2 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડે બનાવ્યો ટી20 વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર

ન્યુઝીલેન્ડે 200 રન બનાવવાની સાથે ટી20 વર્લ્ડકપમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. કિવી ટીમે ટી20 વર્લ્ડકપનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 198 રન હતો. જે તેણે 009માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો. તે પહેલા 2012માં બાંગ્લાદેશ સામે 191 રન બનાવ્યા હતા.

આસ્ટ્રેલિયાની કંગાળ બેટિંગ, ન્યુઝીલેન્ડની શાનદાર ફિલ્ડિંગ

201 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની કંગાળ શરૂઆત થઈ હતી. 6 રનના સ્કોરે વોર્નરની વિકેટ ગુમાવી હતી. જે બાદ તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ગયા હતા. 90 રન સુધીમાં ઓસ્ટ્રેલિયાના ટોચના 7 બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન ન્યુઝીલેન્ડની શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી હતી. ગ્લેન ફિલિપ્સે સેન્ટરની ઓવરમાં માર્કસ સ્ટોયનિસનો શાનદાર કેચ પકડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. કિવી ટીમ એ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget