શોધખોળ કરો

IND vs NZ: વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ પહેલા જ ભારતની પ્લેઈંગ 11 આવી સામે, જુઓ કોને મળ્યો મોકો

T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે એટલે કે રવિવારે અમદાવાદમાં રમાશે. આ મહામુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવાનો છે.

T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે એટલે કે રવિવારે અમદાવાદમાં રમાશે. આ મહામુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવાનો છે. આ ફાઈનલ મેચની પ્લેઈંગ 11 ને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા આ ફાઈનલ મેચમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરશે. એટલે કે, કેપ્ટન સૂર્યાએ જે ટીમ કોમ્બિનેશન સાથે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમી હતી, તે જ ટીમ ફાઈનલમાં પણ જોવા મળશે.

ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ 11 માં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવા માંગતી નથી. વાસ્તવમાં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ પણ બેટિંગ અને બોલિંગ પર સવાલો ઉઠ્યા હતા. સૌથી વધુ ટીકા અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીની થઈ હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે ફાઈનલમાં ભારતીય ટીમ ફેરફાર કરી શકે છે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયા આ મેચમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના ઉતરશે.

અભિષેક અને વરુણ પર ઉઠ્યા હતા સવાલો

સેમીફાઈનલ મેચમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. આ આખા વર્લ્ડ કપમાં તેમનું બેટ શાંત જ રહ્યું છે. બીજી તરફ, વરુણ ચક્રવર્તી પણ સવાલોના ઘેરામાં આવ્યો હતો, કારણ કે છેલ્લી કેટલીક મેચોમાં વરુણ ઘણો મોંઘો સાબિત થયો છે. બેટ્સમેનોએ તેમને સરળતાથી પિક કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામે તો તેમણે 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.

કુલદીપ અને રિંકુને લાવવાની હતી માંગ

વર્લ્ડ કપ ફાઈનલમાં એવી આશા રાખવામાં આવી રહી હતી કે ટીમ ઈન્ડિયા બે ફેરફાર કરી શકે છે. અભિષેક શર્માની જગ્યાએ રિંકુ સિંહના નામની માંગ ઉઠી હતી. બીજી તરફ, સુનીલ ગાવસ્કર સહિતના ઘણા દિગ્ગજોએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે હવે સમય આવી ગયો છે કે વરુણની જગ્યાએ પ્લેઈંગ 11 માં કુલદીપ યાદવને તક આપવામાં આવે. પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં કોઈ પણ ફેરફાર વિના મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ભારતીય ટીમ ત્રીજી વખત ખિતાબ જીતવાની તૈયારી કરી રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007 અને વર્ષ 2024 માં ખિતાબ પોતાના નામે કર્યો હતો. જો ભારતીય ટીમ આ ખિતાબ જીતે છે, તો તે ટાઈટલ ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બની જશે.

ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ XI: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget