શોધખોળ કરો

બ્રાયન લારાએ કહ્યું- આ ત્રણ ટીમો જીતી શકે છે T20 વર્લ્ડકપ, જાણો વિગત

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટી20 વર્લ્ડકપમાં ત્રણ ટીમોને પોતાની મનપસંદ ગણાવી છે. જે વર્લ્ડ કપ જીતી શકે છે.

નવી દિલ્હી: આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2020 આ વખતે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટી20 વર્લ્ડકપમાં ત્રણ ટીમોને પોતાની મનપસંદ ગણાવી છે. જે વર્લ્ડ કપ જીતી શકે છે. પાંચ અઠવાડિયા સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી રમાશે. પ્રથમ મેચ 24 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે 24 તારીખે જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પર્થ સ્ટેડિયમમાં મેચ રમાશે. બ્રાયન લારાએ ઈએસપીએનક્રિકઈન્ફોને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને લાગે છે કે ભારત એક મજબૂત ટીમ છે. ઓસ્ટ્રેલિયા પોતાના ઘર આંગણે મજબૂત રહેશે. આ વર્લ્ડકપ આસાન રહેવાનો નથી. તેમણે કહ્યું, “ઓસ્ટ્રેલિયા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝને લઈને ચિંતત હશે. વાસ્તવમાં વેસ્ટ ઈન્ડિઝ દરેક ટીમ માટે પડકાર રહશે. પોતાની અનિયમિતતા માટે. એવામાં આ એક શાનદાર વર્લ્ડકપ રહેશે.” ઉલ્લેખનીય છે કે, વેસ્ટઈન્ડિઝ એકમાત્ર એવી ટીમ છે. જે ટી20 વર્લ્ડ કપ બે વખત જીતી ચૂકી છે. જ્યારે ભારતને 2007માં આ ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી એક પણ વખત આ ખિતાબ જીતી શક્યું નથી. સરકારે કહ્યું કે-IPL રમાડવી છે તો બંધ દરવાજા વચ્ચે દર્શકો વિના કરો આયોજન IPL: 15 એપ્રિલ સુધી કોઈપણ વિદેશી ખેલાડી આઈપીએલમાં નહીં રમી શકે, કોરોના વાયરસને કારણે વીઝા રદ્દ

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget