શોધખોળ કરો

IND vs WI 2nd ODI: એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, આ સ્ટાર ખેલાડીનું ડેબ્યુ નક્કી, આવી હશે પ્લેઈંગ 11

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો આજે સાંજે 7 વાગ્યે એક વાર ફરીથી ત્રિનિદાદના ક્વીંસ પાર્કમાં ટકરાશે.

India vs West Indies 2nd ODI, Playing XI: ભારત અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો આજે સાંજે 7 વાગ્યે એક વાર ફરીથી ત્રિનિદાદના ક્વીંસ પાર્કમાં ટકરાશે. પહેલી વનડે મેચમાં ત્રણ રનોથી રોમાંચક જીત મેળવનાર ધવન બ્રિગેડ આજે સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તો મેજબાન ટીમની નજર સિરીઝ હારથી બચાવ ઉપર રહશે. જાણો આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં કયા ખેલાડીઓને સ્થાન મળી શકે છે.

ડેબ્યુ કરી શકે છે અર્શદીપ સિંહઃ
ભારતે ભલે પ્રથમ વન ડે મેચમાં જીત મેળવી ચુક્યું હોય પરંતુ આજે ટીમ ઈન્ડિયા એક બદલાવ સાથે રમવા ઉતરી શકે છે. ભારત માટે આજે યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (Arshdeep singh) અથવા આવેશ ખાન (Avesh khan) ડેબ્યુ કરી શકે છે.

અક્ષર પટેલને ઈજા થઈ હતીઃ
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હોવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. આ ઈજાના કારણે જાડેજા બીજી વનડેમાંથી પણ બહાર થઈ ગયો છે.  જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી, પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહીં અને  હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અક્ષર પટેલે મેદાન છોડવું પડ્યું હતું, તેથી તે રમવા માટે ફિટ છે કે નહીં તે જોવાનું રહેશે.

ભારતે 3 રનથી મેચ જીતી હતીઃ
શુક્રવારે પહેલી વનડે મેચ આ જ મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે 3 રનથી મેચ જીતી હતી. ભારતીય ટીમ આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં 308 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 305 રન જ બનાવી શકી હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ/ આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget