શોધખોળ કરો

Cricket: પિતા બનવાનો છે આ ભારતીય ક્રિકેટર, વાઇફ છે પ્રેગનન્ટ, ટી20 સીરીઝની વચ્ચે આવી ખુશખબરી...

IND vs BAN, Cricket: નવી દિલ્હી હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ટી20 સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ મેચ પૂરી થઈ ગઈ છે

IND vs BAN, Cricket: નવી દિલ્હી હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ટી20 સીરીઝ રમી રહી છે. સીરીઝની પ્રથમ મેચ પૂરી થઈ ગઈ છે. સીરીઝની વચ્ચે જ એક ભારતીય ક્રિકેટરે કહ્યું છે કે તે જલ્દી જ પિતા બનવા જઈ રહ્યો છે. આ ભારતીય ક્રિકેટર છે અક્ષર પટેલ.

જોકે, અક્ષર ટી20 સીરીઝ માટે ટીમનો ભાગ નથી. તેને બાંગ્લાદેશ સામેની ભારતની ટેસ્ટ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે મેચ રમ્યો નહોતો. હાલમાં તે બ્રેક પર છે.

ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવી જાણકારી 
ભારતીય ટીમના ઓલરાઉન્ડરે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેની પત્ની મેહા ગર્ભવતી છે અને બંને જલ્દી માતા-પિતા બનવાના છે. અક્ષરે તેની પત્ની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે. તેણે બેબી શાવરનો વીડિયો શેર કર્યો છે. આ પ્રસંગે બંનેના પરિવારજનો હાજર રહ્યા હતા. વીડિયોની સાથે અક્ષરે કેપ્શનમાં લખ્યું છે કે, "બહુજ મોટી ખુશીઓ આવવાની છે."

View this post on Instagram
 
A post shared by Axar Patel (@akshar.patel)

કપિલ શર્મા શૉ પર આપી હતી હિન્ટ 
અક્ષરે તાજેતરમાં જ કપિલ શર્મા શોમાં ભાગ લીધો હતો. આ શોમાં તેણે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં તેના ઘરે સારા સમાચાર આવવાના છે. અક્ષરે શોમાં કહ્યું હતું કે, "એવું થઈ શકે છે. મેં પહેલા કહ્યું હતું કે મારી ફેવરિટ હિરોઈન દીપિકા પાદુકોણ છે. કારણ કે તેની સાથે કંઈક સારું થયું છે, શક્ય છે કે અમારી સાથે પણ કંઈક સારું થઈ શકે."

આ પણ વાંચો

ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય

Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો

Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ

Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ

ABP Premium

વિડિઓઝ

Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠકRajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્તSurat Crime | પહેલા સગીરાના મિત્રને ધોઈ નાંખ્યો અને પછી સગીરા સાથે....કાળજું કંપાવનારી ઘટનાHaryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ
Joe Root: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો તૂટશે રેકોર્ડ, સચિનના રેકોર્ડની નજીક પહોંચ્યો આ અંગ્રેજ ખેલાડી

રાજ્યમાં  17 ઓક્ટોબરથી હવામાનમાં પલટાના સંકેત, ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Taxi Project: માર્કેટમાં આવી એલોન મસ્કની ડ્રાઈવર વિના દોડતી ટેક્સી, જાણો AI સાથે કેવી રીતે કરશે કામ?

RBI Monetary Policy Meeting: રેપો રેટ પર RBIનો આવી ગયો નિર્ણય, જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?

Embed widget