શોધખોળ કરો

ડે-નાઇટ ટેસ્ટમાં કુલદીપની જગ્યાએ આ ગુજરાતી ખેલાડીની થઇ શકે છે એન્ટ્રી, આવી હોઇ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન, જુઓ ટીમ.....

રિપોર્ટ છે કે મોટેરાની પીચ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે, જો આને માનવામાં આવે તો વિરાટ કોહલી કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડી શકે છે. બુમરાહને બીજી ચેન્નાઇ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે, જેથી પિન્ક બૉલ ટેસ્ટ બન્ને ટીમો માટે ખાસ મહત્વની છે. બીજી ચેન્નાઇ ટેસ્ટ જીતીને ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે અને ઘરેલુ મેદાનનો પણ ટીમ ઇન્ડિયાને લાભ મળી શકે છે, જેથી માની શકાય કે વિનિંગ ઇલેવનમાં ટીમ ઇન્ડિયમાં કોઇ ફેરફાર ના થઇ શકે. પરંતુ રિપોર્ટ છે કે ડે-નાઇટ ટેસ્ટમાં એક ફેરફાર જરૂરથી થઇ શકે છે, જે પ્રમાણે કુલદીપ યાદવને બહાર બેસવાનો આવી શકે છે અને તેની જગ્યાએ ગુજરાતી ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને સામેલ કરાઇ શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનુ ફાસ્ટ બૉલિંગ કૉમ્બિનેશન છેલ્લા થોડાક સમયમાં બદલાતુ રહે છે, કેમકે મોટા ભાગના પેસ બૉલર ઇજાના કારણે બહાર છે, જેમાં ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર સામેલ છે. આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ છે કે મોટેરાની પીચ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે, જો આને માનવામાં આવે તો વિરાટ કોહલી કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડી શકે છે. બુમરાહને બીજી ચેન્નાઇ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. ડે-નાઇટ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન..... ભારતીય ટીમ- રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપકેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget