શોધખોળ કરો

આજની મેચમાં કોહલી ટીમમાં કરશે મોટો ફેરફાર, કોણ થશે બહાર ને કોણે મળશે મોકો, જુઓ પ્લેઇંગ ઇલેવન

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચમાં કેપ્ટન કહોલી મેચ જીતીને સીરીઝ જીતવા પ્રયાસ કરશે

મુંબઇઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે સીરીઝની અંતિમ અને કરો યા મરો ટી20 મેચ છે, પ્રથમ બે મેચમાં બન્ને ટીમોએ બરાબરી કરી છે 1-1ની લીડ બનાવી લીધી છે. બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચમાં કેપ્ટન કહોલી મેચ જીતીને સીરીઝ જીતવા પ્રયાસ કરશે, એટલે આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર થઇ શકે છે. રિપોર્ટ છે કે, આજની મેચમાં કેપ્ટન કોહલી મોટો ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. અહીં સંભવિત પ્લેઇંગ ઇલેવન બતાવવામાં આવી છે. જે પ્રમાણે અય્યરને બહાર બેસાડીને યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને મોકો આપવામાં આવી શકે છે, જોકે, પંત ટીમમાં રહેશે. આજની મેચમાં કોહલી ટીમમાં કરશે મોટો ફેરફાર, કોણ થશે બહાર ને કોણે મળશે મોકો, જુઓ પ્લેઇંગ ઇલેવન ઉપરાંત વૉશિંગટન સુંદર અને રવિન્દ્ર જાડેજા બન્નેમાંથી એકને બહાર બેસવુ પડી શકે છે, તેની જગ્યાએ મનિષ પાંડેને મોકો મળશે. બૉલિંગ આક્રમણમાં ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થશે, દીપક ચાહલની જગ્યાએ મોહમ્મદ શમી અને ચહલની જગ્યાએ કુલદીપ યાદવને મોકો આપવામાં આવી શકે છે. આજની મેચમાં કોહલી ટીમમાં કરશે મોટો ફેરફાર, કોણ થશે બહાર ને કોણે મળશે મોકો, જુઓ પ્લેઇંગ ઇલેવન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget