શોધખોળ કરો

લૉકડાઉનના કારણે કંટાળેલા WWEના રેસલરે ઘરમાં જ બનાવી દીધી ક્રિકેટનું ગ્રાઉન્ડ, ને રમવા લાગ્યો ક્રિકેટ, Viral Video

ધ ગ્રેટ ખલી પોતાના ઘરમાં ક્રિકેટ રમીને સમય વિતાવી રહ્યો છે, હાથમાં બેટ લઇને શૉટ ફટકારી રહ્યો છે

નવી દિલ્હીઃ લૉકડાઉનના કરાણે દુનિયાભરના રમતવીરો હાલ ઘરમાં પુરાઇને બેઠા છે, ત્યારે ભારતની સ્ટાર રેસલર ક્રિકેર રમવામાં વ્યસ્ત છે. અહીં વાત ધ ગ્રેટ ખલીની થઇ રહી છે. ભારતનો મહાન પહેલવાન ધ ગ્રેટ ખલીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં તે રેસલિંગ નહીં પણ ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે. ધ ગ્રેટ ખલી પોતાના ઘરમાં ક્રિકેટ રમીને સમય વિતાવી રહ્યો છે, હાથમાં બેટ લઇને શૉટ ફટકારી રહ્યો છે, વીડિયોમાં ખલી ધોતી પહેરીને બેટિંગ કરી રહ્યો છે, અને ઘરમાં ખલીએ ક્રિકેટનુ ગ્રાઉન્ડ બનાવી દીધુ છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. ધ ગ્રેટ ખલી ડબલ્યૂડબલ્યૂઇ ઉપરાંત ટીવી રિયાલિટી શૉ બિગબૉસમાં પણ કામ કરી ચૂક્યો છે, હાલ ફેમિલી સાથે સમય વિતાવી રહ્યો છે. ખલીનુ નામ દિલીપસિંહ રાણા છે. તેનો જન્મ 27 ઓગસ્ટ, 1972માં થયો હતો. ખલીએ ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.
લૉકડાઉનના કારણે કંટાળેલા WWEના રેસલરે ઘરમાં જ બનાવી દીધી ક્રિકેટનું ગ્રાઉન્ડ, ને રમવા લાગ્યો ક્રિકેટ, Viral Video

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ

વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?

India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

Embed widget