શોધખોળ કરો

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર

Virat Kohli Replacement: કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવાની રાહ જોઈ રહેલા ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે તે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે અફઘાનિસ્તાન શ્રેણીમાંથી બહાર.
  • આઈપીએલ ફાઇનલમાં રમતી વખતે તેને આ ઈજા થઈ હતી.
  • યશસ્વી જયસ્વાલ સહિત ચાર ખેલાડીઓ વિકલ્પ તરીકે વિચારણામાં.

Virat Kohli Replacement: વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવાની રાહ જોઈ રહેલા ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. BCCI એ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ કોહલીના સ્થાને ખેલાડીને લેવા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જાણો કયા ખેલાડીઓ મજબૂત દાવેદાર છે.

વિરાટ કોહલી IPL 2026માં રમી રહ્યો હતો. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું. કોહલીનું વ્યક્તિગત પ્રદર્શન પણ પ્રભાવશાળી હતું, તેણે 675 રન બનાવ્યા અને ફાઇનલમાં 75 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી હતી. ફાઇનલમાં બેટિંગ કરતી વખતે તે હેમસ્ટ્રિંગની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યો હતો, જેના કારણે મેચ ઘણી વખત રોકવી પડી અને ફિઝિયોને સારવાર આપવા માટે મેદાન પર આવવું પડ્યું. જોકે, તે અંત સુધી ટકી રહ્યો, વિજયી રન બનાવ્યો. જોકે, તેની ઈજા ગંભીર છે અને તે અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ શકે છે.

 BCCIના એક સૂત્રએ PTIને પુષ્ટી કરી હતી કે કોહલી આ શ્રેણીમાં રમી શકશે નહીં.

આ પણ વાંચોઃ કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી

કોહલીનો વિકલ્પ કોણ હશે?

વિરાટ કોહલીની બહાર હોવાથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેનો વિકલ્પ કોણ હશે. આ સ્થાન માટે ચાર નામો પર વિચારણા થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ સૌથી આગળ છે. રુતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ અને તિલક વર્મા પણ સંભવિત વિકલ્પો છે. જયસ્વાલની વાત કરીએ તો તેને ભારતની છેલ્લી વન-ડે સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો હતો, જોકે તે અંતિમ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી. વિરાટ કોહલીના સ્થાને કોની પસંદગી થશે તે જોવાનું બાકી છે.

ભારતની વન-ડે ટીમ

શુભમન ગિલ, રોહિત શર્મા*, શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા*, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનુર બરાર, હર્ષ દુબે.                                             

Frequently Asked Questions

વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી શા માટે બહાર થયો છે?

વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થયો છે. તેને IPL 2026ની ફાઇનલમાં રમતી વખતે આ ઈજા થઈ હતી.

વિરાટ કોહલીના સ્થાને કયા ખેલાડીઓની વિચારણા થઈ રહી છે?

વિરાટ કોહલીના વિકલ્પ તરીકે યશસ્વી જયસ્વાલ સૌથી આગળ છે. રુતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ અને તિલક વર્મા પણ સંભવિત વિકલ્પો છે.

વિરાટ કોહલીને ક્યારે ઈજા થઈ હતી?

તેને IPL 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતી વખતે હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી. તેણે તે મેચમાં 75 રનની વિનિંગ ઇનિંગ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget