શોધખોળ કરો

T20 World Cup 2022: સેમિ ફાઇનલની રેસમાં કઇ-કઇ ટીમો છે આગળ, જુઓ આખુ પૉઇન્ટ ટેબલ.......

અહીં અમે તમને ગૃપ 1 અને ગૃપ 2ની ટૉપ ટીમો સાથે આખુ પૉઇન્ટ ટેબલ બતાવી રહ્યાં છે, જેના આધારે જાણી શકાશે કે શું છે હાલની ટી20 વર્લ્ડકપની સ્થિતિ......... 

T20 World Cup 2022 Points Table: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં એક પછી એક મોટા ઉલટફેર થઇ રહ્યાં છે, સેમિ ફાઇનલના સમીકરણો બદલાઇ રહ્યાં છે. તાજેતરમાં જ આયરેલેન્ડે ઇંગ્લેન્ડને અને ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને માત આપીને તમામ સમીકરણો બદલી નાંખ્યા છે. વર્લ્ડકપ અગાઉ જે ટીમોની સૌથી પહેલા સેમિ ફાઇનલમાં પહોંચવાની ચર્ચા થઇ રહી હતી, તે હવે ઉલટફેરનો શિકાર બની છે. અહીં અમે તમને ગૃપ 1 અને ગૃપ 2ની ટૉપ ટીમો સાથે આખુ પૉઇન્ટ ટેબલ બતાવી રહ્યાં છે, જેના આધારે જાણી શકાશે કે શું છે હાલની ટી20 વર્લ્ડકપની સ્થિતિ......... 

ગૃપ -1 પૉઇન્ટ ટેબલ - 
ગૃપ 1માંથી સેમિ ફાઇનલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહેલી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટૉપ 2માંથી બહાર છે. અહીં શરૂઆત બે સ્થાનો પર ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે. 

ટીમ મેચ જીત હાર પૉઇન્ટ નેટ રનરેટ
ન્યૂઝીલેન્ડ 2 1 0 3 4.450
શ્રીલંકા 2 1 1 2 0.450
ઇંગ્લેન્ડ 2 1 1 2 0.239
આયરલેન્ડ 2 1 1 2 -1.169
ઓસ્ટ્રેલિયા 2 1 1 2 -1.555
અફઘાનિસ્તાન 2 0 1 1 -0.620

ગૃપ -2 પૉઇન્ટ ટેબલ - 
ગૃપ 2માં ભારત અને દક્ષિણ આફ્રિકા શરૂઆતી ટૉપના બે સ્થાનો પર જામેલા છે. અહીં પાકિસ્તાનની ટીમ પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ જેવી ટીમો પણ પાકિસ્તાનથી ઉપર છે.

ટીમ મેચ જીત હાર પૉઇન્ટ નેટ રનરેટ
ભારત 2 2 0 4 1.425
દ.આફ્રિકા 1 0 3 5.200
ઝિમ્બાબ્વે 2 1 0 3 0.050
બાંગ્લાદેશ 2 1 1 2 -2.375
પાકિસ્તાન 2 0 2 0 -0.050
નેધરલેન્ડ્સ 2 0 2 0 -1.625

ટૉપ -4ને મળશે સેમિ ફાઇનલમાં એન્ટ્રી -
ટી20 વર્લ્ડકપની સુપર 12 રાઉન્ડની ટીમો બે ગૃપોમાં વિભાજિત છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગૃપની બાકીની પાંચ ટીમોથી એક-એક મેચ રમશે. દરેક ગૃપની ટૉપ 2 ટીમો આગામી રાઉન્ડમાં પહોંચશે, એટલે કે સુપર 12 રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિ ફાઇનલમાં એન્ટ્રી લેશે, અને બાકીની 8 ટીમો પાછી ઘરભેગી થઇ જશે.

T20 WC 2022: આ વર્લ્ડકપમાં પાંચમો મોટો ઉલટફેર, જાણો કઇ ટીમે કોનો કર્યો શિકાર.......

છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 11 રનની જરૂર હતી - 

જુઓ છેલ્લી ઓવરનો રોમાંચ ---- 
19.1: બ્રેડન ઇવાન્સનો પહેલો બૉલ- 3 રન બન્યા
19.2: બ્રેડન ઇવાન્સનો બીજો બૉલ- પાકને જીત માટે 4 રનની જરૂર
19.3: બ્રેડન ઇવાન્સનો ત્રીજો બૉલ- 1 રન બન્યો
19.4: બ્રેડન ઇવાન્સનો ચોથો બૉલ- કોઇ રન ના બન્યો
19.5: બ્રેડન ઇવાન્સનો પાંચમો બૉલ- મોહમ્મદ નવાઝ કેચ આઉટ
19.6: બ્રેડન ઇવાન્સનો છઠ્ઠો બૉલ- શાહીન આફ્રિદીએ સ્ટ્રેટમાં શૉટ ફટકાર્યો, 2 રન માટે દોડ્યો, તે બીજો રન દોડતી વખતે રન આઉટ થઇ ગયો. 
પાકિસ્તાનની એક રને ઝિમ્બાબ્વે સામે હરી ગયુ.

આ વર્લ્ડકપમાં અત્યાર સુધી થયા આ પાંચ મોટા ઉલટફેર, જુઓ....... 

ટીમ કઇ ટીમને હરાવી અંતર કઇ મેચમાં
નામીબિયા શ્રીલંકા 55 રન  ક્વૉલિફાઇંગ
સ્કૉટલેન્ડ વેસ્ટઇન્ડિઝ 42 રન ક્વૉલિફાઇંગ
આયરલેન્ડ વેસ્ટઇન્ડિઝ 9 વિકેટ ક્વૉલિફાઇંગ
આયરલેન્ડ ઇંગ્લેન્ડ 5 રન (DLS) સુપર-12
ઝિમ્બાબ્વે પાકિસ્તાન 1 રન સુપર-12
 
T20 WCમાં બે હારથી પાકિસ્તાન મુકાઇ ગઇ મુશ્કેલીમાં, જાણો હવે સેમિ ફાઇનલમાં કઇ રીતે પહોંચી શકે ?
Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ વખતનો ટી20 વર્લ્ડકપ 2022 સારો નથી રહ્યો, શરૂઆતની બે મેચોમાં સળંગ હાર મળતાંની સાથે જે હવે કેટલાક સવાલો ઉભા થવા લાગ્યા છે. બાબર આઝમની ટીમને આઇસીસી ટી20 વર્લ્ડકપની પહેલી મેચમાં ભારતીય ટીમ તરફથી હાર મળી, અને બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ 1 રનથી હાર આપી, આ બે હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ બરાબરની ફંસાઇ ગઇ છે. પાકિસ્તાનને હવે વર્લ્ડકપ સેમિફાઇનલમાં પહોંચવા આગળની મેચોમાં જીત સાથે અન્ય ટીમો પર નજર રાખીને બેસી રહેવુ પડશે. જાણો હવે કઇ રીતે પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.. 

પાકિસ્તાન જે ગૃપમાં છે તે ગૃપમાં ભારતનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સૌથી આસાન લાગી રહ્યું છે. કેમકે ભારતે અત્યારે માત્ર બે જ મેચ રમી છે અને બન્નેમાં જીત મેળવી છે. હવે સેમિ ફાઇનલમાં ભારતને જવા માટે ત્રણમાંથી બે મેચો જીતવાની છે. 

પાકિસ્તાનનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સમીકરણ  -
જો પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની મેચમાં જીત મેળવી લે છે, તો પણ તેનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ પાક્કી નહીં થાય. તેને ત્રણેય મેચોમાં સતત જીતની સાથે આવી આશા રાખવી પડશે કે હવે દક્ષિણ આફ્રિકા ત્રણમાંથી બે મેચ હારી જાય, જો દક્ષિમ આફ્રિકાએ બે મેચમાં જીત હાંસલ કરી લીધી, તો પાકિસ્તાન ત્રણ મેચ જીતવા છતાં તેનાથી એક પૉઇન્ટ પાછળ રહેશે.  

દક્ષિણ આફ્રિકાને ભારત, પાકિસ્તાન, અને નેધરલેન્ડ્સ વિરુદ્ધ મેચ રમવાની છે. આવામાં પાકિસ્તાનના ફેન્સ એવી આશા રાખી શકે છે કે દક્ષિણ આફ્રિકા હજુ બે મેચ હારી શકે છે. હાલમાં પાકિસ્તાન માટે આગળની રાહ ખુબ મુશ્કેલ દેખાઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ

વિડિઓઝ

Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી
Hun To Bolish : હું તો બોલીશ : કઈ પાર્ટીમાં જોડાશે ખજૂરભાઇ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
Embed widget