શોધખોળ કરો

ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ભારત માટે વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. રોહિત શર્મા, યુવરાજ સિંહ અને સુરેશ રૈના જેવા સ્ટાર બેટ્સમેન આ યાદીમાં ટોચના પાંચ સ્થાનોમાંથી ગેરહાજર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિરાટ કોહલીએ ૫૨ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી.
  • તેમનો આ ૧૩ વર્ષ જૂનો રેકોર્ડ હજુ અકબંધ છે.
  • વીરેન્દ્ર સેહવાગ ૬૦ બોલમાં બીજા સ્થાને છે.
  • મોહમ્મદ અઝહરુદ્દીન અને કેએલ રાહુલ ૬૨ બોલમાં છે.

Top Ten Indian Batsmen With The Fastest Centuries In ODI History: વનડે ક્રિકેટના ઈતિહાસમાં એકથી ચઢિયાતા એક ભારતીય બેટ્સમેનો થયા છે, જેમણે પોતાના બેટનો પાવર આખી દુનિયાને બતાવ્યો છે. વર્તમાન સમયમાં પણ ભારતની વનડે ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓ છે, જેઓ પોતાના પ્રદર્શનથી વિશ્વભરમાં ટીમનો ડંકો વગાડી રહ્યા છે. વનડે ક્રિકેટમાં આમ તો અનેક રેકોર્ડ્સ બન્યા છે, પરંતુ જો આ ફોર્મેટમાં ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી તરફ જોવામાં આવે, તો વિરાટ કોહલી ટોપ પર છે.

વિરાટ કોહલીનો આ રેકોર્ડ 13 વર્ષથી અકબંધ

વનડે ફોર્મેટમાં વિરાટ કોહલી ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન છે, જ્યારે આ લિસ્ટના ટોપ-5 સ્થાનમાંથી રોહિત શર્મા, યુવરાજ સિંહ અને સુરેશ રૈના જેવા સ્ટાર બેટ્સમેનો બહાર છે. વિરાટે વર્ષ 2013 માં ભારત માટે સૌથી ઓછા બોલમાં વનડે ઇન્ટરનેશનલમાં સદી ફટકારવાનું કારનામું કર્યું હતું અને તેનો આ રેકોર્ડ 13 વર્ષથી અકબંધ છે.          

વનડેમાં વિરાટે 52 બોલમાં ફટકારી છે

સદી વિરાટ કોહલીએ વર્ષ 2013 માં ઓસ્ટ્રેલિયા સામે જયપુરમાં માત્ર 52 બોલમાં સદી ફટકારીને ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. આ યાદીમાં બીજા નંબરે વીરેન્દ્ર સેહવાગ છે, જેમને વિરાટે પાછળ છોડ્યા હતા. સેહવાગે વર્ષ 2009 માં ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટનમાં માત્ર 60 બોલમાં આ પરાક્રમ કર્યું હતું. ત્રીજા નંબરે પણ આ લિસ્ટમાં વિરાટ જ છે, જેણે વર્ષ 2013 માં જ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 61 બોલમાં સદી ફટકારી હતી.       

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન

  • વિરાટ કોહલી - 52 બોલ
  • વીરેન્દ્ર સેહવાગ - 60 બોલ
  • વિરાટ કોહલી - 61 બોલ
  • મોહમ્મદ અઝહરુદ્દીન - 62 બોલ
  • કેએલ રાહુલ - 62 બોલ
  • રોહિત શર્મા - 63 બોલ
  • યુવરાજ સિંહ - 64 બોલ
  • કેદાર જાધવ - 65 બોલ
  • સુરેશ રૈના - 66 બોલ
  • વીરેન્દ્ર સેહવાગ - 66 બોલ
  • શ્રેયસ અય્યર - 67 બોલ
  • યુસુફ પઠાણ - 68 બોલ

નોંધનિય છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં માત્ર આઈપીએલ અને વનડે ક્રિકેટ જ રમી રહ્યા છે. વિરાટ સૌથી સદી ફટકારવાના મામલે પણ ટોપ5માં આવે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળી શકે છે.                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget