શોધખોળ કરો

Virat Kohli Instagram: વિરાટ કોહલીના નામે નોંધાયો વધુ એક શાનદાર રેકોર્ડ, આવુ કરનાર પ્રથમ ભારતીય

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જ્યાં મેદાન પર પોતાના બેટથી નવા નવા રેકોર્ડ બનાવતા રહે છે. આ સાથે જ તેણે સોશિયલ મીડિયા પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.

Virat Kohli Instagram Followers: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જ્યાં મેદાન પર પોતાના બેટથી નવા નવા રેકોર્ડ બનાવતા રહે છે. આ સાથે જ તેણે સોશિયલ મીડિયા પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનમાં પોતાના બેટનો પાવર બતાવ્યો હતો. હવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા પણ 250 મિલિયનને પાર પહોંચી ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 250 મિલિયનને પાર

વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 250 મિલિયનને પાર થઈ જતાં તે આ મામલે પ્રથમ ભારતીય બની ગયો છે. વિરાટ કોહલી એશિયાનો આવો પહેલો ક્રિકેટર બન્યો છે. જેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા આ સ્થાન હાંસલ કરી છે. સ્પોર્ટ્સ જગતમાં વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યાના મામલે ત્રીજા નંબર પર છે.

ફૂટબોલ જગતના બે મહાન ખેલાડીઓના ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી કરતા વધુ ફોલોઅર્સ છે. આમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ નંબર વન છે, જેના 585 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. બીજી તરફ લિયોનેલ મેસી છે જેના ફોલોઅર્સની સંખ્યા 462 મિલિયન છે. જણાવી દઈએ કે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પોસ્ટ માટે પણ કરોડો કમાય છે. આમાં તેને એક પોસ્ટ માટે લગભગ 8 કરોડ રૂપિયા મળે છે.

IPLની આ સિઝનમાં 600થી વધુ રન બનાવ્યા છે


IPLની 16મી સિઝનમાં વિરાટ કોહલીનું ફોર્મ ઘણું સારું દેખાઈ રહ્યું હતું, તેમ છતાં તેની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ શકી. કોહલીએ આ સિઝનમાં 14 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 639 રન બનાવ્યા હતા. તેમાં સતત 2 સદીની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે. આ સાથે હવે IPL ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલી 7 સદી સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. 

IPL વિજેતા ટીમને કેટલી ઈનામી રકમ મળશે?

આઈપીએલની આ સિઝનમાં વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ફાઈનલ મેચમાં હારનાર ટીમને કેટલી ઈનામી રકમ મળશે?

આ સીઝનની ફાઈનલ મેચમાં હારનો સામનો કરી રહેલી ટીમને ઈનામી રકમ તરીકે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ઓરેન્જ કેપ વિજેતા ખેલાડીને કેટલી ઈનામી રકમ મળશે?

આ સિઝનમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

પર્પલ કેપ વિજેતાને કેટલી ઈનામી રકમ મળશે?

આ સિઝનમાં પર્પલ કેપ જીતનાર ખેલાડી સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને છે, તેને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

સુપર સ્ટ્રાઈકર એવોર્ડ જીતનાર ખેલાડીની ઈનામી રકમ?

આ સિઝનમાં સુપર સ્ટ્રાઈક એવોર્ડ જીતનાર બેટ્સમેનને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget