શોધખોળ કરો

બાયૉ-બબલથી કંટાળ્યો કેપ્ટન કોહલી, ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને આપ્યુ મોટુ નિવેદન

ભારતીય ટીમ આઇપીએલ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે, એટલે કે એક બાયૉ બબલથી બીજામાં જવુ પડશે

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બાયૉ બબલ નિયમથી પરેશાન થઇ ગયો છે, કોહલીનુ માનવુ છે કે સતત બાયૉ બબલમાં રહેના ક્રિકેટરો માટે માનસિક રીતે કઠીન છે. તેને કહ્યું કોરોના મહામારીની વચ્ચે જૈવિક સુરક્ષિત માહોલમાં રમવા માટે કોઇપણ પ્રવાસની સમયમર્યાદા પર પણ ધ્યાન રાખવુ પડે. ભારતીય ટીમ આઇપીએલ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે, એટલે કે એક બાયૉ બબલથી બીજામાં જવુ પડશે. કોહલીએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની યુટ્યૂબ ચેનલ પર કહ્યું- આ સતત થઇ રહ્યું છે, અમારી પાસે બેસ્ટ ટીમ છે, તો તે એટલુ કઠીન નથી લાગી રહ્યું, બાયૉ બબલ રહી રહેલા બધા લોકો શાનદાર છે, માહોલ સારો છે. આ જ કારણે છે અમે સાથે રમવાનુ અને બાયૉ બબલમાં રહેવાની મજા લઇ રહ્યાં છીએ. કોહલીએ કહ્યું પરંતુ આ બધુ સતત થવુ બહુ કઠીન થઇ જાય છે. આઇપીએલ રમી રહેલા ક્રિકેટરો ઓગસ્ટથી યુએઇમાં છે, આ પછી ભારતીય ટીમ સામેલ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા રવાના થઇ જશે, એટલે બહારની દુનિયાથી લાંબા સમય સુધી દુર રહેવુ પડશે. કોહલીએ કહ્યું માનસિક થાક પર પણ ધ્યાન આપવુ પડશે, ટૂર્નામેન્ટે કે પ્રવાસ કેટલો લાંબો છે, અને આના કારણે ખેલાડીઓને માનસિક રીતે શું અસર પડશે વગેરે વગેરે. સતત બહાર રહેવુ, આ બધી વસ્તુઓ પર ગંભીરતાથી વિચાર કરવો પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ
'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ
Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 
Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
Embed widget