શોધખોળ કરો

વસીમ અકરમે બુમરાહને આપી ખાસ સલાહ, કહ્યું- તે દુનિયાનો નંબર-1 બૉલર છે પણ.........

ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન આકાશ ચોપડા સાથે તેમના શૉ આકાશવાણી પર વાત કરતાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર વસીમ અકરમે બુમરાહ માટે કેટલીક સલાહ-સૂચન આપ્યા હતા

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને પાકિસ્તાનના લિજેન્ડ ક્રિકેટર વસીમ અકરમે ખાસ સલાહ આપી છે, વસીમ અકરમના મતે બુમરાહને વધુ આરામ કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, ભારતીયી ફાસ્ટ બૉલર હાલ આઇસીસીના વનડે બૉલરોના રેન્કિંગમાં નંબર -2 પરની પૉઝિશન પર છે. ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન આકાશ ચોપડા સાથે તેમના શૉ આકાશવાણી પર વાત કરતાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર વસીમ અકરમે બુમરાહ માટે કેટલીક સલાહ-સૂચન આપ્યા હતા. અકરમે પોતાના કાઉન્ટી ક્રિકેટના સફર પર નજર નાંખી અને કહ્યું કે હવે સમય બદલાઇ ગયો છે, ભારતીય ટીમ આખુ વર્ષ ક્રિકેટ રમે છે, એટલા માટે બુમરાહ જેવા ખેલાડીએ શરીરને આરામ આપવો જોઇએ, તેને આરામની વધુ જરૂર છે. અકરમે કહ્યું કે બુમરાહ દુનિયાનો નંબર વન બૉલર છે, તેને પોતાના શરીરને આરામ કરવો જોઇએ, તેને કાઉન્ટી ક્રિકેટ પાછળ ભાગવુ જોઇએ નહીં. વસીમ અકરમે બુમરાહને આપી ખાસ સલાહ, કહ્યું- તે દુનિયાનો નંબર-1 બૉલર છે પણ......... અકરમે કહ્યું જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ના રમાતી હોય તો બુમરાહે આરામ કરવો જોઇએ, તેને વધુમાં કહ્યું કે હું છ મહિના પાકિસ્તાન તરફથી રમતો હતો અને છ મહિના લંકાશાયર તરફથી, પણ હાલનો સમય બદલાઇ ગયો છે, આજનો યુગ સમયની કમીના કારણે મુશ્કેલ થઇ ગયો છે, એટલે બુમરાહે આરામ જરૂરી છે. અકરમે કહ્યું કે ટી20 એક બેસ્ટ ફોર્મેટ છે, મનોરંજન છે, મજા આવે છે, ખેલાડીઓને પૈસા મળે છે, પણ હું ખેલાડીઓને ટી20 પ્રદર્શન પર નથી પારખતો. ખેલાડીને હંમેશા લાંબા ફોર્મેટના પ્રદર્શન પર ઓળખવો જોઇએ. બુમરાહ ખરેખર નંબર વન બૉલર છે. વસીમ અકરમે બુમરાહને આપી ખાસ સલાહ, કહ્યું- તે દુનિયાનો નંબર-1 બૉલર છે પણ.........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget