વિકેટ લીધા બાદ આ ક્રિકેટરે પીચ પર કર્યો Pushpaનો ડાન્સ, આખુ સ્ટેડિયમ રહી ગયુ જોતુ, જુઓ વીડિયો
સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ને દુનિયાભરમાં ખુબ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની સાથે સાથે તેનુ ગીત પણ ખુબ ધૂમ મચાવી રહ્યું છે.
Dwayne Bravo Dance On Pushpa Song: ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટરોની તમામ મજેદાર વીડિયો ક્લિપ્સ વાયરલ થઇ જાય છે. હવે પુષ્પાના ડાન્સનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ખરેખરમાં વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા તે પુષ્પા ગીત પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે.
સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ને દુનિયાભરમાં ખુબ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની સાથે સાથે તેનુ ગીત પણ ખુબ ધૂમ મચાવી રહ્યું છે. લોકો આ ફિલ્મના ગીતો પર જોરદાર રીલ્સ બનાવી રહ્યાં છે. આવામાં આવા ડ્વેન બ્રાવોએ પણ ચાલુ મેચ વિકેટનુ સેલિબ્રેશન આના ડાન્સ કરીને કર્યુ છે. ડ્વેન બ્રાવો અલ્લૂ અર્જૂનની આ ફિલ્મથી ઇમ્પ્રેસ થયો છે મેચમાં વિકેટ લીધા બાદ તેને ખુશી વ્યક્ત કરવા માટે પીચ પર જ પુષ્પાનો ડાન્સ કર્યો, બ્રાવોએ શ્રીવલ્લીના સ્ટેપ કરતો દેખાયો, આ ડાન્સ જોઇને આખુ સ્ટેડિયમ બૂમો પાડવા લાગ્યુ હતુ. હવે આ વીડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
The Champion, @DJBravo47 channels his inner 𝑷𝒖𝒔𝒉𝒑𝒂 🕺🏼 after sending Mahidul Islam Ankon back to the pavilion! 😍
— FanCode (@FanCode) January 25, 2022
Catch the West Indian legend in relentless #BBPL2022 action for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/OLCsbLuBGA#BPLonFanCode @alluarjun pic.twitter.com/kVlAlvI2x3
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પુષ્પા ફિલ્મના ડાયલૉગ અને ગીતના રીલ્સ કેટલાય ક્રિકેટરો બનાવી ચૂક્યા છે. આ પહેલા રવિન્દ્ર જાડેજા, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પણ આ કરી ચૂક્યો છે.
આ પણ વાંચો...........
WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?
LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન