શોધખોળ કરો

IPLમાં પંજાબની ધૂલાઇ કર્યા પહેલા જ વૉટસને સીએસકે માટે શું કર્યુ હતુ ટ્વીટ, જીત બાદ કેમ થયુ વાયરલ, જાણો વિગતે

શેન વૉટસનનુ જે ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે, તે મેચથી ઠીક એક દિવસ પહેલાનુ છે. શેન વૉટસને પોતાના ટ્વીટમાં સીએસકેની મોટી જીતનો દાવો કર્યો હતો

નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સે રવિવારે રમાયેલી બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને 10 વિકેટ માત આપી. સીએસકેએ આ જીત સાથે સતત ત્રણ મેચોનો હારનો સિલસિલો તોડ્યો છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અસફળ રહેલા શેન વૉટસને 83 રનની અણનમ ઇનિંગ રમતા સીએસકેને ટૂર્નામેન્ટમાં ટકી રહેવાની આશાને જીવતી રાખી હતી. શાનદાર પરફોર્મન્સ બાદ શેન વૉટસનનુ એક જુનુ ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે. શેન વૉટસનનુ જે ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે, તે મેચથી ઠીક એક દિવસ પહેલાનુ છે. શેન વૉટસને પોતાના ટ્વીટમાં સીએસકેની મોટી જીતનો દાવો કર્યો હતો, અને તેને નિર્ણાયક ભૂમિકા નિભાવતા આ સંભવ પણ કરી બતાવ્યુ હતુ કે સીએસકે એક પરફેક્ટ ગેમમાં આવી રહ્યું છે.
શેન વૉટસન માટે આઇપીએલ 13ની શરૂઆત બિલકુલ સારી ના રહી. વૉટસન પોતાની પહેલી મેચમાં માત્ર ચાર રન બનાવી શક્યો, બીજી મેચમાં વૉટસને 33 રનની ઇનિંગ રમી, પરંતુ ટીમ રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ હારી ગયુ. આ પછી છેલ્લી બે મેચોમાં વૉટસન માત્ર 14 અને 1 રનની ઇનિંગ રમી શક્યો હતો. પરંતુ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મેચમાં વૉટસને પોતાનો જુનો અવતાર બતાવ્યો, વૉટસને ડુ પ્લેસીસની સાથે મળીને પહેલી વિકેટ માટે અણનમ 181 રની ભાગીદારી કરી અને ટીમને 10 વિકેટથી મોટી જીત અપાવી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget