શોધખોળ કરો

IND vs NZ: આજની મેચ વરસાદમા ધોવાઇ જશે ? કેવું છે લખનઉમાં આજે હવામાન, વાંચો રિપોર્ટ

આજની મેચ જો કીવી ટીમ જીતે છે, તો 11 વર્ષ બાદ કીવી ટીમ ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં સફળ રહેશે. 

India vs New Zealand: ભારતીય ટીમ આજે ફરી એકવાર કીવીઓની સામે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા માટે આજે કરો યા મરો મેચ લખનઉમાં રમાશે. ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમને પ્રથમ ટી20માં 21 રનોથી હાર આપી હતી. હવે આજની મેચ જો કીવી ટીમ જીતે છે, તો 11 વર્ષ બાદ કીવી ટીમ ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં સફળ રહેશે. 

લખનઉનમાં આજે વરસાદ પડશે ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 પહેલા હવામાન રિપોર્ટ સામે આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે લખનઉમાં મેચ દરમિયાન તાપમાન 13 થી 15 ડિગ્રી વચ્ચે રહેશે. મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. આજના હવામાનના હિસાબે 15 ડિગ્રી તાપમાન રહેશે જે એક ટી20 મેચ માટે અનુકુળ હવામાન છે.

ન્યૂઝીલેન્ડ ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે - 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડેવોન કોનવે (52) અને ડેરીલ મિશેલ (59)ની અડધી સદીની મદદથી 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવર સુધી 155 રન જ બનાવી શકી હતી. આ રીતે કિવી ટીમે આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ટીમ ઇન્ડિયાના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) નો નૉ બૉલ ફેંકવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. માત્ર 24 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં આ ડાબોડી ફાસ્ટ બૉલરે 15 નૉ બૉલ ફેંક્યા છે. ગઇ ટી20 સીરીઝમાં તેને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ નૉ બૉલ ફેંકનારા બૉલરનો બેઝ મળ્યો હતો, હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને અંતિમ ઓવરમાં નૉ બૉલ ફેંકવાના મામલામાં તેને પોતાના નંબર 1નો રેકોર્ડ મજબૂત કરી લીધો છે.

અર્શદીપ સિંહે રાંચીમા શુક્રવારે રમાયેલી પ્રથમ ટી20માં ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં નૉ બૉલથી શરૂઆત કરી. આ બૉલ પર તેને છગ્ગો પડ્યો. આગળના ફ્રી હીટ પર પણ તેને છગ્ગો પડ્યો. આ રીતે શરૂઆતના બે બૉલમાં જ તેને 19 રન આપી દીધા. તેને આખી ઓવરમાં કુલ 27 રન આપ્યા. આટલા બધા રન આપવાના કારણે તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget