શોધખોળ કરો

અમેરિકન અશ્વેત નાગરિકની હત્યાને લઈ ક્રિસ ગેઇલે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ક્રિકેટમાં પણ થાય છે રંગભેદ

વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસે ગેઇલ થોડા દિવસો પહેલા પણ વિવાદમાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હાલ રંગભેદને લઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ક્રિસ ગેઇલે મોટું નિવેદન આપ્યું છે. ક્રિસે ગેલે સોમવારે કહ્યું, રંગભેદ માત્ર ફૂટબોલમાં જ નહીં ક્રિકેટમાં પણ છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, અશ્વેત લોકોની જિંદગી બીજા લોકોની જિંદગી જેટલું જ મહત્વ ધરાવે છે. હું સમગ્ર વિશ્વમાં ફર્યો છું અને રંગભેદની વાત સાંભળી છે. કારણકે હું અશ્વેત છું, વિશ્વાસ કરો. રંગભેદ માત્ર ફૂટબોલમાં જ નહીં ક્રિકેટમાં પણ છે. એટલે સુધી કે વિવિધ ટીમોમાં પણ અશ્વેત હોવાનો મને અનેક વખત અનુભવ થયો છે. વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસે ગેઇલ થોડા દિવસો પહેલા પણ વિવાદમાં આવ્યો હતો. તેણે પૂર્વ સાથી ખેલાડી રામનરેશ સરવનને લઈ આપેલા નિવેદનના કારણે વિવાદ થયો હતો. જોકે બાદમાં ગેઇલે તેના નિવેદનને લઈ માફી માંગી લીધી હતી. માંચેસ્ટર યુનાઈટેડ અને ઈંગ્લેન્ડના ફૂટબોલ ખેલાડી માર્કસ રશફોર્ડે પણ ફ્લોઇડના મોત બાદ કહ્યું કે, આ સમાજ પહેલા કરતાં વધારે વહેંચાયેલો લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી
IND W vs ENG W: લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો,  ઈંગ્લેન્ડ સામે 270 રનથી જીતી ટેસ્ટ મેચ  
IND W vs ENG W: લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો,  ઈંગ્લેન્ડ સામે 270 રનથી જીતી ટેસ્ટ મેચ  

વિડિઓઝ

Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget