શોધખોળ કરો

T20 WC Points Table: આયરલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાની આશ યથાવત, યૂએઇ બહાર, જાણો પૉઇન્ટ ટેબલની સ્થિતિ.......

એશિયન ચેમ્પીયન શ્રીલંકાએ યૂએઇને હરાવીને તેની ટી20 વર્લ્ડકપની આશાને સમાપ્ત નાંખી છે, તેને આ ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધુ છે.

T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપમાં સુપર 12માં પહોંચવા માટે જંગ ચાલી રહ્યો છે, સુપર 12માં પહોંચવા માટે 8 ટીમો બે ગૃપોમાં આમને સામને ટકરાઇ રહી છે. વળી, આ મેચની વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ અને આયરલેન્ડે પોતાની સુપર 12માં પહોંચવાની આશાને જીવંત રાખી છે. ખરેખરમાં, વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રનોથી હરાવીને પોતાના ગૃપ બીમાં ત્રીજા નંબર પર સ્થાન હાંસલ કરી લીધુ છે. વળી, આયરલેન્ડે સ્કૉટલેન્ડને હરાવીને પોતાની આશાઓ જીવંત રાખી છે. વળી ગૃપ એ ની વાત કરવામાં આવે તો શ્રીલંકાએ યૂએઇનને 79 રનોથી હરાવીને પોતાની સુપર 12માં પહોંચવાનો દમખમ બતાવ્યો છે. વળી, ગૃપમાં નેધરલેન્ડ્સ 2 મેચો જીતીને પહેલા નંબર પર આવી ગયુ છે. 

યૂએઇ વર્લ્ડકપમાંથી થયુ બહાર -
એશિયન ચેમ્પીયન શ્રીલંકાએ યૂએઇને હરાવીને તેની ટી20 વર્લ્ડકપની આશાને સમાપ્ત નાંખી છે, તેને આ ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધુ છે. યૂએઇએ ગૃપ એની તમામ ત્રણેય મેચ હારી ચૂકી છે.

નેધરલેન્ડ્સ સુપર 12માં લગભગ નક્કી -
વળી, ગૃપમાં સામેલ નેધરલેન્ડ્સની ટીમે ટી20 વર્લ્ડકપની પોતાની બન્ને ક્વૉલિફાયર મેચ જીતી ચૂકી છે, આ બન્ને જીત સાથે તે સુપર 12માં પહોંચવાની લગભગ નજીક છે, નેધરલેન્ડ્સે પોતાની છેલ્લી મેચમાં નામિબિયાને હરાવ્યુ હતુ. 

ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડકપની શરૂઆતમાં જ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો, પહેલી મેચમાં શ્રીલંકાને નામિબિયાએ હરાવ્યુ હતુ, તો વળી બીજી મેચમાં સ્કૉટલેન્ડને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ હતુ. શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ એકસમયની ચેમ્પીયન ટીમો રહી ચૂકી છે. 

T20 WC Points Table: આયરલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાની આશ યથાવત, યૂએઇ બહાર, જાણો પૉઇન્ટ ટેબલની સ્થિતિ.......

T20 World Cup: ભારતના ગ્રુપમાં આજે એન્ટ્રી કરશે એક ટીમ, આ છે સુપર-12નું સમીકરણ - 

Team India Group T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત 16 ઓક્ટોબરથી થઈ હતી. હાલમાં 8 ટીમો વચ્ચે ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાઈ રહ્યો છે. આમાંથી માત્ર 4 ટીમ જ સુપર-12માં જગ્યા બનાવી શકશે. સુપર-12ની તમામ ટીમોને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

જેમાં ભારતીય ટીમને ગ્રુપ 2માં રાખવામાં આવી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમો પણ આમાં સામેલ છે. બાકીની બે ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ પછી નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે ક્વોલિફાઈંગ રાઉન્ડની 8 ટીમોને પણ બે ગ્રુપ A અને Bમાં વહેંચવામાં આવી હતી.

ભારતના ગ્રુપમાં કઈ બે ટીમો આવશે

હવે ક્વોલિફાઈંગ રાઉન્ડ તેના છેલ્લા રાઉન્ડમાં પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં આજે (20 ઓક્ટોબર) ગ્રુપ-Aની બે મેચો યોજાવાની છે. આ પછી જ નક્કી થશે કે કઈ ટીમ સુપર-12ના કયા ગ્રુપમાં પહોંચશે. જો કે ગ્રુપ-A ની રનર-અપ ટીમ એટલે કે બીજા ક્રમની ટીમ ભારતની ગ્રુપ-2માં પહોંચશે.

જો વર્તમાન પોઈન્ટ ટેલી જોવામાં આવે તો ભારતના ગ્રુપમાં શ્રીલંકા, નેધરલેન્ડ અને નામિબિયામાંથી માત્ર એક જ ટીમ પ્રવેશ કરશે. જો કે, શ્રીલંકા અને નેધરલેન્ડ પણ તેમના સુધી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે નામીબિયા તેના સારા નેટ રનનેટના કારણે ગ્રુપ-1માં પહોંચી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Embed widget