શોધખોળ કરો
IPL: આજની મેચ માટે ફેન્ટસી લીગમાં ક્યા ક્યા ખેલાડીઓને લેવાથી થઈ શકે કમાણી ? કોને કેપ્ટન ને વાઈસ કેપ્ટન બનાવશો ? જાણો ટીપ્સ
ચેન્નઈ અત્યાર સુધામાં 7માંથી 5 મેચમાં હારી છે અને તે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાન પર છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2020ના 29મી મેચમાં આજે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ અને ડેવિડ વોર્નરની સનરાઈઝર્સ હૈદ્રાબાદ ટીમ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને થશે. ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટે ચેન્નઈ માટે આ મેચ મહત્ત્વની છે.
છેલ્લી સીઝનની ઉપ વિજેતા ચેન્નઈ અત્યાર સુધામાં 7માંથી 5 મેચમાં હારી છે અને તે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાન પર છે. જ્યારે હૈદ્રાબાદની સ્થિતિ ઘણી સારી છે. તેણે 7માંથી ત્રણ મેચમાં જીત મેળવી છે.
સંભવિત ઇલેવન
સનરાઈઝર્સ હૈદ્રાબાદ: ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, વિજય શંકર, પ્રિયામ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ટી નચરાજન, ખલીલ એહમદ, સંદીપ સર્મા/બેસિલ થમ્પી.
ચેન્નઈ સુપરકિંગ્સ: શેન વોટ્સન, ફાફ ડૂ પ્લેસી, અમ્બાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, એન જગદીસન, સેમ કરન, રવિન્દ્ર જાડેજા. ડ્વેન બ્રાવો, કર્ણ શર્મા/પીયૂષ ચાવલા, દીપક ચહર, શાર્દુલ ઠાકુર
Fantasy Suggestion #1: મહેન્દ્ર સિંહ ધોની, ફાફ ડૂ પ્લેસી, ડેવિડ વોર્નર, અમ્બાતી રાયડૂ, કેન વિલિયમસન, સેમ કરન, વિજય શંકર, રાશિદ ખાન, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ
કેપ્ટન- ફાફ ડૂ પ્લેસી, વાઈસ કેપ્ટન- ડેવિડ વોર્નર
Fantasy Suggestion #2: મહેન્દ્ર સિંહ ધોની, ફાફ ડૂ પ્લેસી, ડેવિડ વોર્નર, અમ્બાતી રાયડૂ, મનીષ પાંડે, સૈમ કરન, વિજય શંકર, રાશિદ ખાન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ખલીલ અહમદ.
કેપ્ટન- ડેવિડ વોર્નર, વાઈસ કેપ્ટન- સૈમ કરન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement