શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Video: ઇડન ગાર્ડનમાં પાકિસ્તાન બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન દર્શકોએ લહેરાવ્યો પેલેસ્ટાઇનનો ઝંડો, ચારની અટકાયત

Palestine Flag At Eden Gardens: પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ જોવા આવેલા દર્શકો સ્ટેડિયમમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે જોવા મળ્યા હતા.

Palestine Flag At Eden Gardens: આ દિવસોમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલ તરફથી હુમલાઓ સતત ચાલુ છે. દરમિયાન, ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં પેલેસ્ટાઈનને કોલકાતાના ઈડન ગાર્ડનમાંથી ફ્લેગ દ્વારા સમર્થન મળતું જોવા મળ્યું હતું. વર્લ્ડ કપ 2023ની 31મી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઈડન ગાર્ડનમાં રમાઈ હતી.

મંગળવારે ઈડન ગાર્ડન્સ ખાતે પાકિસ્તાન-બાંગ્લાદેશ વર્લ્ડ કપ ક્રિકેટ મેચ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવા બદલ પોલીસે ચાર લોકોની અટકાયત કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે "પ્રારંભિક પૂછપરછ પછી ચારેયને છોડી મુકવામાં આવ્યા હતા. આ તમામ બેલી, ઇકબાલપોર અને કારાયા પીએસ વિસ્તારના રહેવાસી છે.

પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ જોવા આવેલા દર્શકો સ્ટેન્ડમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે જોવા મળ્યા હતા. સ્ટેન્ડમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે દર્શકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પેલેસ્ટાઈનને હવે દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. વાયરલ વીડિયો મેચ દરમિયાનનો છે. આ પહેલા બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે 28 ઓક્ટોબરે ઈડન ગાર્ડનમાં મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા ઈડન ગાર્ડનમાં જ રવિવાર, 05 નવેમ્બરે શ્રીલંકા સામે મેચ રમશે.

પાકિસ્તાનનો દબદબો જોવા મળ્યો હતો

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની બોલરોએ તેમના નિર્ણયને ખોટો સાબિત કરી બાંગ્લાદેશને 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે પહેલી જ ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.

આ પછી બાંગ્લાદેશને ત્રીજી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં ટીમની ત્રીજી વિકેટ પડી. આ રીતે બાંગ્લાદેશ એક પછી એક વિકેટ ગુમાવતું રહ્યું હતું. મિડલ ઓર્ડર બેટ્સમેન મહમુદુલ્લાહે ટીમ માટે 56 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.

જ્યારે પાકિસ્તાન બોલિંગમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું હતું. ટીમ માટે ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને વસીમ જુનિયરે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય હરિસ રઉફે 2 વિકેટ લીધી હતી. જ્યારે ઈફ્તિખાર અહેમદ અને ઉસામા મીરને 1-1 સફળતા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યાVadodara News : વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજની કરાઈ ધરપકડAhmedabad News: સિંધુ ભવન રોડ પર પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરાની ધરપકડKhyati Hospital Scandal: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
Embed widget