શોધખોળ કરો

World Cup 2023 Points Table: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા ક્યા ક્રમે છે? જુઓ પોઈન્ટ ટેબલ લિસ્ટ

ODI WC 2023: વર્લ્ડ કપ 2023 અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. તમામ 10 ટીમોએ એક-એક મેચ રમી છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

ODI World Cup 2023: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ચેપોકમાં ગઈકાલે રાત્રે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાને આ સ્થાન મળ્યું છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 52 બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું. આ મોટી જીત છતાં ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી જીતેલી ટીમોમાં સૌથી નીચે છે.

આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. તમામ 10 ટીમોએ એક-એક મેચ રમી છે. પાંચ ટીમો જીતી છે અને પાંચ ટીમોએ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ વિજેતા યાદીમાં સામેલ છે પરંતુ અન્ય ચાર વિજેતા ટીમોની સરખામણીમાં તેનો વિજય માર્જિન ઓછો રહ્યો છે. આ જ કારણ છે કે તે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-4માંથી બહાર છે.

જોકે, વર્લ્ડ કપની શરૂઆત જ થઈ છે. રાઉન્ડ-રોબિન તબક્કામાં તમામ ટીમોને 8-8 વધુ મેચ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં ઘણા ઉતાર-ચઢાવ આવવાના છે. જાણો પાંચ મેચ બાદ વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કઈ સ્થિતિમાં છે...

ટીમ મેચ જીત હાર પોઈન્ટ્સ નેટ રન રેટ
ન્યૂઝીલેન્ડ 1 1 0 2 2.149
દક્ષિણ આફ્રીકા 1 1 0 2 2.040
પાકિસ્તાન 1 1 0 2 1.620
બાંગ્લાદેશ 1 1 0 2 1.438
ભારત 1 1 0 2 0.883
ઓસ્ટ્રેલિયા 1 0 1 0 -0.883
અફઘાનિસ્તાન 1 0 1 0 -1.438
નેધરલેન્ડ્સ 1 0 1 0 -1.620
શ્રીલંકા 1 0 1 0 -2.040
ઇંગ્લેન્ડ 1 0 1 0 -2.149

અત્યાર સુધી આવા પરિણામો આવ્યા છે

વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે 82 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને 81 રને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં બાંગ્લાદેશે 92 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું હતું. પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 52 બોલ બાકી રહેતા 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.

ટોપ સ્ટોરી

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget