WPL 2023, DC-W vs RCB-W: દિલ્હી કેપિટલ્સે બેંગ્લોરને આપ્યો 224 રનનો ટાર્ગેટ, શૈફાલી-મારિજાનની તોફાની બેટિંગ
DC-W vs RCB-W, 1 Innings Highlight: દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. મારિજાન કેપે 17 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા.
DC-W vs RCB-W, 1 Innings Highlight: દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. મારિજાન કેપે 17 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 15 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
Innings Break!@DelhiCapitals post a mighty total of 223/2 in the first innings courtesy of fantastic fifties from skipper Meg Lanning & Shafali Verma 👌👌#RCB chase coming up shortly 💪
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
Scorecard ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/kRMQPCTCd3
આ પહેલા દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર બેટિંગ કરી હતી. મેગ લેનિંગે 43 બોલમાં 73 રન બનાવ્યા હતા. જ્યારે બીજી વિકેટ શૈફાલી વર્માના રૂપમાં પડી હતી. તે તોફાની ઇનિંગ્સ બાદ આઉટ થઈ હતી. શૈફાલીએ 45 બોલમાં 84 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. રોયલ ચેલેંન્જર્સ બેંગ્લોર તરફથી નાઈટે બે વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમ ચારે તરફ ફટકાબાજી કરી ટીમને વિશાળ સ્કોર તરફ લઈ ગઈ હતી.
Just the start @RCBTweets were after 💥
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
Skipper Smriti and Sophie Devine are off to a perfect start as #RCB reach 41/0 nearing the fourth over!
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/uFm7gTWrEQ
શૈફાલી વર્મા, મેગ લેનિંગ (C), મારિજન કપ્પ, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાન્યા ભાટિયા (વિકી), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
How about THAT for a knock to get yourself going in the #TATAWPL 🤩@TheShafaliVerma was on a roll with the bat today in Mumbai 🔥🔥
— Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023
Relive her 84-run knock here 🔽 #RCBvDC https://t.co/R4tzB5cqH7 pic.twitter.com/A1ZacieWXo
સ્મૃતિ મંધાના (c), સોફી ડિવાઇન, દિશા કસાટ, એલિસે પેરી, રિચા ઘોષ (wk), હીથર નાઈટ, કનિકા આહુજા, આશા શોભના, પ્રીતિ બોઝ, મેગન શટ્ટ, રેણુકા સિંહ
આ પણ વાંચો