શોધખોળ કરો

WTC Final 2023: ઓવલમાં ભારતીય ટીમનો રેકોર્ડ છે ખુબ ખરાબ, જાણો શું કહે છે ઓસ્ટ્રેલિયાના આંકડા

India vs Australia's Record In Oval Ground: ભારતીય ટીમ 7 જૂનથી લંડનના ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ રમશે. આ મેદાન ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની ટીમો માટે તટસ્થ સ્થળ જેવું હશે.

India vs Australia's Record In Oval Ground: ભારતીય ટીમ 7 જૂનથી લંડનના ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ રમશે. આ મેદાન ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની ટીમો માટે તટસ્થ સ્થળ જેવું હશે. હવે આ મેદાન પર કઈ ટીમ જીતશે એતે પછી ખબર પડસે, પરંતુ તે પહેલા આવો જાણીએ કે આ મેદાન પર બંને ટીમોનો ટેસ્ટ રેકોર્ડ કેવો છે.

ઓવલમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ 

ભારતીય ટીમે ઓવલ ખાતે અત્યાર સુધી 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ટીમ માત્ર 2 જીતી શકી છે અને 5 મેચ હારી છે, જ્યારે 7 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે અહીં છેલ્લી ટેસ્ટ મેચ 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં 157 રનથી જીત મેળવી હતી. તે મેચમાં વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 127 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આવો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાનો છે

તે જ સમયે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની વિરોધી ઓસ્ટ્રેલિયા ટીમનો રેકોર્ડ પણ અહીં ખાસ નથી. કાંગારૂ ટીમે અહીં અત્યાર સુધીમાં કુલ 38 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ટીમ માત્ર 7 જીતી છે અને 17માં હાર્યું છે, જ્યારે 14 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.

ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ હેડ ટુ હેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 અને ભારતીય ટીમે 32 મેચ જીતી છે. જ્યારે 29 મેચ ડ્રો અને એક મેચ ટાઈ રહી છે.

આ વખતે ટીમ ઈન્ડિયા ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા ઈચ્છશે

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે છેલ્લી આઈસીસી ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા નિશ્ચિતપણે 10 વર્ષથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાએ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget