શોધખોળ કરો

World Test Championship: સૌરાષ્ટ્રની સિંગર ગીતા ઝાલા ગાશે રાષ્ટ્રગાન, મિકાસિંહ સાથે કરી ચૂક્યા છે પરફોર્મ

નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાત જૂનના રોજ ઓવલ ખાતે શરૂ થશે.

ઇગ્લેન્ડમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના મહિલા સિંગર ગીતા ઝાલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગાન ગાશે. નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાત જૂનના રોજ  ઓવલ ખાતે શરૂ થશે.

View this post on Instagram
 
A post shared by Geetaba Jhala (@missgeetajhala)

તેઓ પોતાની અસાધારણ પ્રતિભા માટે જાણીતા છે. તેમણે બોલિવૂડના જાણીતા સિંગર મિકા સિંહ સાથે પરફોર્મ કર્યું છે. તેઓ ઇગ્લેન્ડમાં આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા સિંગર બનશે. સંગીત નિર્દેશક રાહુલ મુંજરીયાએ રાષ્ટ્રગાન માટે સંગીત તૈયાર કર્યું હતું.

ગીતા ઝાલાને વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘વેલકમ બેક’માં ટાઇટલ સોંગને લઇને લોકપ્રિયતા મળી હતી. તેમણે ગુજરાતી, પંજાબી અને બોલિવૂડમાં અનેક ગીત ગાયા છે. ગીતા ઝાલાએ જે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે તેમાં 'Moorni Refix,' 'Ranjhana,' 'Aaja Maahi,' 'Oh Miss,' and 'Thodi Vaar નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેમણે કિર્તીદાન ગઢવી સાથે ‘પટોડુ’ ગીતમાં કામ કર્યું છે.

WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન ટીમમાં ભારતના આ યુવા ખેલાડીની થઇ સીધી એન્ટ્રી, IPLમાં મચાવી છે ધમાલ

WTC Final 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સના સ્ટાર ઓપનર યશસ્વી જાયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જાયસ્વાલને પોતાના શાનદાર પ્રદર્શન માટે ઇનામ મળ્યુ છે. જાયસ્વાલ સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે આવતા મહિને રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભાગ લેશે. જાયસ્વાલ ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ ટીમમાં સામેલ થશે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે WTC ફાઈનલ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદીમાં ફેરફાર કર્યો છે. અગાઉ ઋતુરાજ ગાયકવાડને ટીમ સાથે સ્ટેન્ડ બાય ઓપનર તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની જગ્યાએ યશસ્વી જાયસ્વાલના નામની જાહેરાત કરવામાં આવી છે.

બીસીસીઆઈના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઋતુરાજ ગાયકવાડ ફાઈનલ મેચ માટે ઉપલબ્ધ નથી. આઈપીએલ ફાઈનલ પછી તરત જ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા ગાયકવાડને રજા આપવામાં આવી છે. હવે ગાયકવાડની જગ્યાએ યશસ્વી જાયસ્વાલ ટીમ સાથે જોડાઇ જશે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો જાયસ્વાલને મુખ્ય ટીમનો ભાગ બનાવી શકાય છે.

જાયસ્વાલે કર્યું કમાલનું પ્રદર્શન - 
યશસ્વી જાયસ્વાલે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં કેટલાય મોટા રેકોર્ડ બનાવ્યા છે. જાયસ્વાલે 14 મેચમાં 48ની એવરેજ અને 164ના સ્ટ્રાઈક રેટથી 625 રન બનાવ્યા હતા. 21 વર્ષીય યશસ્વી જાયસ્વાલ IPLની 16મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 બેટ્સમેનોમાં સામેલ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget