શોધખોળ કરો

યુવરાજે સચિનને કહ્યું- તમે બહુ રેકોર્ડ તોડ્યા છે આ વખતે 'કિચન 100'નો રેકોર્ડ તોડીને બતાવો

ખરેખરમાં સચિન તેંદુલકર દ્વારા નૉક ધ વૉલ ચેલેન્જ પુરી કર્યા બાદ રવિવારે યુવરાજે દિગ્ગજને વેલન (રૉલિંગ પિન) અને ટેનિસ બૉલ સાથે રસોઇમાં કોઇપણ બ્રેક લગાવ્યા વિના શતકની ચેલેન્જ આપી દીધી

મુંબઇઃ ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમના બે દિગ્ગજો યુવરાજ સિંહ અને સચિન તેંદુલકરે હંમેશા માટે ધૂમ મચાવી છે, વિરોધીઓને દરેક પાસે પરાસ્ત કર્યા છે. હવે આ બન્ને દિગ્ગજો ક્રિકેટના મેદાનના બહાર પણ એકબીજાને ચેલન્જ આપીને યાદગાર વસ્તુઓ શેર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બન્ને ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. ખરેખરમાં સચિન તેંદુલકર દ્વારા નૉક ધ વૉલ ચેલેન્જ પુરી કર્યા બાદ રવિવારે યુવરાજે દિગ્ગજને વેલન (રૉલિંગ પિન) અને ટેનિસ બૉલ સાથે રસોઇમાં કોઇપણ બ્રેક લગાવ્યા વિના શતકની ચેલેન્જ આપી દીધી. યુવરાજે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો અને આના દ્વારા તેને સચિનને નવો પડકાર ફેંક્યો હતો.
પોતાના નવા વીડિયોમાં યુવરાજ પોતાના ઘરના કિચનમાં દેખાઇ રહ્યો છે, તેને પોતાની આંકો પર કાળી પટ્ટી બાંધી રાખી છ, અને તે એક હાથમાં વેલન લઇને તેને ટેનિસ બૉલથી નૉક કરી રહ્યો છે. ટેનિસ બૉલને નૉક કરતા તે કહી રહ્યો છે કે સચિન પાજી હવે આપણે ચેલેન્જના આગળના સ્ટેજ પર જઇએ છીએ, મેદાન પર તો તમે ઘણાબધા શતક બનાવ્યા છે. પણ હવે સમય છે કિચનમાં સેન્ચૂરી લગાવવાનો. હવે મારુ આ શતક પુરુ થઇ ગયુ, પણ હવે તમારો વારો છે. આ વીડિયોના અંતમાં તે કહે છે અંતે તો હુ ગુરુનો શિષ્ય જ છું. આ ઉપરાંત યુવરાજે આ વીડિયોને શેર કરતા લખ્યુ કે માસ્ટર પોતાના ક્રિકેટના મેદાન પર કેટલાય રેકોર્ડ તોડ્યા છે, પણ હવે વારો ચે કિચનામં મારા બનાવેલા શતકનો રેકોર્ડ તોડવાનો. સૉરી. હુ પુરેપુરો વીડિયો શેર નથી કરી રહ્યો કેમકે 100 કાઉન્ટ કરતા કરતા આ ઘણો લાંબો થઇ ગયો છે, આશા રાખુ છું કે તમે રસોડાનો બીજો કોઇ સામાન નહીં તોડો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુવરાજે હરભજન, રોહિત શર્મા અને સચિનને નૉક ધ બૉલ ચેલેન્જ આપી હતી. તેને દરેકે આસાથી પુરી કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget