શોધખોળ કરો

Good News: યુવરાજ સિંહના ઘરે લક્ષ્મીના વધામણા, પત્ની હેઝલે પુત્રીને આપ્યો જન્મ, ક્રિકેટરે શેર કરી તસવીર

યુવરાજ સિંહના ઘરે બીજી વખત કિલકારી ગૂજી, હેઝલે પુત્રીને જન્મ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્રારા ક્રિકેટરે તસવીર શેર કરીને ફેન્સને ગૂડ ન્યુઝ આપ્યા છે.

Yuvraj Singh-Hazel Keech announce second baby:પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યા છે. તેની પત્ની હેઝલ કીચે પુત્રીને  જન્મ આપ્યો છે. દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેના ફેન્ને આ ગુડ ન્યુઝ આપ્યાં છે. યુવરાજે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના ઘરે એક બાળકીએ જન્મ લીધો છે અને તેમને દીકરા  પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે.       

બીજી વખત પિતા બન્યા યુવરાજ

યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં બંને પોતાના બાળકો સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતા યુવરાજ સિંહે લખ્યું, ' સ્લીપલેસ લાઇટ ત્યારે સારી લાગવા લાગી જ્યારે રાજકુમારી આભાએ અમારો પરિવાર પૂર્ણ કરી દીધો’. આ પહેલા યુવરાજ સિંહ જાન્યુઆરી 2022માં એક પુત્રનો પિતા બન્યા હતા.  

View this post on Instagram
 
A post shared by Yuvraj Singh (@yuvisofficial)

યુવરાજ-હેજલના લગ્ન 2016માં થયા હતા

વર્ષ 2016માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન થયા હતા. આ પહેલા યુવરાજ સિંહ અને હેઝલની લવસ્ટોરી પણ ચર્ચામાં રહી હતી. હેઝલ સાથે લગ્ન કરવા માટે યુવરાજને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં યુવરાજે કહ્યું હતું કે, હેઝલે લગભગ 3 મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. હેઝલ કીચ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરની મિત્રની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો   

chandrayaan 3: VIDEOમાં જુઓ વિક્રમ લેન્ડરમાંથી કેવી રીતે બહાર આવ્યું હતું પ્રજ્ઞાન રોવર, ઇસરોએ પોસ્ટ બીજો વીડિયો

 PM Modi Greece visit: PM મોદી એક દિવસના પ્રવાસ પર ગ્રીસ પહોંચ્યા, ઢોલ નગારા સાથે પ્રવાસી ભારતીઓએ કર્યું સ્વાગત

 અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થામાં મંદી, આવી સ્થિતિમાં સોનું ખરીદવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે, જાણો કારણ

 માત્ર એક કલાક કામ કરો અને વાર્ષિક 1.2 કરોડ રૂપિયાનો પગાર મેળવો, ગૂગલના કર્મચારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ટોપ સ્ટોરી

વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget