શોધખોળ કરો
ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેનની માતાને લાગ્યો 50 લાખનો ચુનો, જાણો વિગત
1/4

ઈડીના અધિકારીના જણાવ્યા મુજબ આ કૌભાંડ આશરે 700 કરોડ રૂપિયાથી વધારેનું હોઈ શકે છે.
2/4

કંપનીએ આ રૂપિયા બિટકોઈનની સાથે અન્ય પ્રકારની સ્કીમમાં લગાવ્યા હતા. આ પોન્ઝિ સ્કીમ શેલ કંપનીઓ અને હવાલા કારોબાર સાથે સંકળાયેલી હોઈ શકે છે. શબનમની ફરિયાદ બાદ ઇડીએ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત કેસ મામલો દાખલ કર્યો છે.
Published at : 08 Oct 2018 08:39 PM (IST)
View More





















