શોધખોળ કરો

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની આ છોકરીએ ગોલ્ડ મેડલ જીતી રાખ્યો રંગ, જાણો વિગત

1/8
સિડનીઃ ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 21મા કોમનવેલ્થમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ચાનૂએ મહિલાઓના 48 કિલોગ્રામ શ્રેણીમાં રેકોર્ડ વજન ઉઠાવીને ભારતને સુવર્ણ મેડલ અપાવ્યો હતો. સ્નેચ રાઉન્ડમાં પહેલા તેણે 80, બાદમાં 84 અને ત્રીજી વખત 86 કિલો વજન ઉઠાવીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. 2016માં તે ભારતને ગોલ્ડ મેડલ અપાવી શકી નહોતી. મણિપુરની રહેવાસી સાઈખોમ મીરાબાઈ ચાનૂને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી એનાયત કર્યો હતો.

2/8
મીરાબાઈએ ગત વર્ષે વર્લ્ડ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લા 22 વર્ષમાં આવું કારનામું કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. તૈયારી માટે ચાનૂ ગત વર્ષે તેની સગી બહેનના લગ્નમાં પણ નહોતી ગઈ.

3/8
4/8
ઓગસ્ટ, 2015માં મીરાબાઈ ચાનૂને રેલવેમાં નોકરી મળી હતી. હાલ તે લામડિંગ ડિવીઝનમાં સીનિયર ટિકિટ કલેકટર છે.

5/8
11 વર્ષે જ મીરાબાઈ અંડર-15 ચેમ્બિયન બની ગઈ હતી અને 17 વર્ષે જૂનિયર ચેમ્પિયન બની હતી. જે કુંજુરાનીને જોઈ ચાનૂએ વેટલિફ્ટર બનવાનું નક્કી કર્યું હતું તેનો જ 12 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ ચાનૂએ 2016માં તોડ્યો હતો.

6/8
રિયો ઓલંપિક બાદ ચાનૂ થોડા સમય માટે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. હાર બાદ તે અંદરથી ભાંગી પડી હતી. રિયો ઓલંપિકમાં નિષ્ફળતા બાદ તેણે રમતને અલવિદા કહી દેવાનું નક્કી કરી નાંખ્યું હતું અને જોરદાર વાપસી કરી હતી.

7/8
2007માં જ્યારે તેણે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે પૂરતા સાધનો ન હોવાના કારણે વાંસથી પ્રેક્ટિસ કરતી હતી. મીરાબાઈ ચાનૂએ જ્યારે વેટલિફ્ટિંગની ટ્રેનિંગ શરૂ કરી ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ કારણે તે ડાઇટ ચાર્ટ ફોલો કરી શકતી નથી. તેને જે ડાઇટ ચાર્ટ આપવામાં આવ્યો હતો તેમાં રોજ ચિકન અને દૂધ લેવું જરૂરી હતી, પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે તે ફોલો નહોતી કરી શકતી. તેથી ઘણા લાંબા સમય સુધી તેણે અપૂરતા પોષણ સાથે વેટલિફ્ટિંગ કરવું પડ્યું, જેની ખરાબ અસર તેની રમત પર પણ પડી હતી.

8/8
8 ઓગસ્ટ, 1994ના રોજ મણિપુરના એક નાના ગામમાં જન્મેલી અને ત્યાં જ ઉછરેલી ચાનૂ બાળપણથી હોશિંયાર હતી. તેનુ ગામ ઇમ્ફાલથી 200 કિમી દૂર હતું અને ત્યાં પાયાની સુવિધાઓ પણ નહોતી. તે સમયે મણિપુરની મહિલા વેટલિફ્ટર કુંજુરાની દેવી સ્ટાર હતી અને એથેન્સ ઓલંપિકમાં ભાગ લેવા ગઈ હતી. કુંજુરાનીમાંથી ચાનૂએ પ્રેરણા લીધી અને વેટલિફ્ટર બનવાનું નક્કી કરી લીધું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget