શોધખોળ કરો

સ્મિથ બાદ વોર્નરે પણ ગુમાવી IPLમાં કેપ્ટનશીપ, સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન પદેથી હટાવ્યો

1/6
નોંધનીય છે કે, હજુ સુધી બન્ને ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિય તરફથી સજા થઇ નથી, જે આજે થઇ શકે છે. ત્યારબાદ બન્ને ઉપર આઇપીએલમાં રમવું કે નહીં તેની પણ સ્પષ્ટતા થઇ જશે. આગામી આઇપીએલ-11 7 એપ્રિલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મેચથી શરૂ થઇ જશે.

2/6
નવી દિલ્હીઃ બૉલ ટેમ્પરિંગ મામલે હવે ડેવિડ વોર્નરને પણ કેપ્ટનશીપમાંથી હાથ ધોવા પડ્યા છે, આઇપીએલ-11માં સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને ટીમના કેપ્ટન પદેથી હાંકી કાઢ્યો છે, જોકે, ટીમમાં સભ્ય તરીકે રમશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું. ઉપરાંત નવા કેપ્ટનના નામની પણ જાહેરાત થઇ નથી.

3/6
4/6
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મુદ્દે સખ્ત થતાં. સ્મિથ પાસેથી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ અને ડેવિડ વોર્નર પાસેથી વાઇસ કેપ્ટનશીપ છીનવી લીધી હતી. હવે બન્નં ઉપર IPL ગાઝ પડી છે.

5/6
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમના બન્ને ખેલાડીએ કેપ્ટન સ્મિથ અને વાઇસ કેપ્ટન વોર્નર બન્ને સામે બૉલ ટેમ્પરિંગનો આરોપ છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં કાંગારુ ખેલાડી બેનક્રૉફ્ટે બૉલ ટેમ્પરિંગ કર્યું જેમાં તે દોષી જાહેર થયો હતો. ત્યારબાદ તેના પર મેચ ફીના 75 ટકા દં લગાવવામાં આવ્યો હતો. સાથે કેપ્ટન સ્મિથ પર એક મેચનો બેન્ અને ફીસના 100 ટકા દંડ લગાવવામાં આવ્યો હતો. આ મામલે વોર્નરને પણ વાઇસ કેપ્ટન તરીકે દોષી માનવામાં આવ્યો હતો.

6/6
 અગાઉ આ મામલે રાજસ્થાન રૉયલ્સે કડક પગલા ભરતાં સ્ટીવ સ્મિથના હાથમાંથી ટીમનું નેતૃત્વ ઝૂંટવી લઇને અજિંક્યે રહાણેને સૌથી દીધુ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

Embed widget