શોધખોળ કરો

દિલ્હીનો હેટમાયર વિજયી શોટ માર્યા પછી CSKના ક્યા ખેલાડીની પીઠ પર ચડી ગયો, જુઓ મજેદાર વીડિયો

શિમરૉન હેટમાયરે 18 બૉલ પર 28 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. હેટમાયરની ઇનિંગના કારણે દિલ્હી આ મેચ જીતી શકી. 

નવી દિલ્હીઃ IPL 2021ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને 3 વિકેટોથી હરાવીને આઇપીએલ પૉઇન્ટ ટેબલ (IPL pounts Table)માં નંબર વનનુ સ્થાન હાંસલ કરી લીધુ. સીએસકે વિરુદ્ધની મેચમાં હેટમાયર (Shimron Hetmyer) એ કમાલ કર્યો, અને છેલ્લે સુધી અણનમ રહીને દિલ્હીની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં અંતે હેટમાયરનો એક શાનદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હેટમાયર બ્રાવોની પીઢ પર ચઢીને જશ્ન મનાવતો દેખાઇ રહ્યો છે. શિમરૉન હેટમાયરે 18 બૉલ પર 28 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. હેટમાયરની ઇનિંગના કારણે દિલ્હી આ મેચ જીતી શકી. 

ખરેખરમાં, થયુ એવી કે મેચની 20મી ઓવરનો ચોથો બૉલ પર બ્રાવોએ (Dwayne Bravo) ફેંક્યો, તેના કગિસો રબાડાએ જોરદાર ચોગ્ગા ફટકારીને દિલ્હી કેપિટલ્સને જીત અપાવી દીધી. આ જીતથી નૉન સ્ટ્રઆઇકર એન્ડ પર રહેલો શિમરૉન હેટમાયર એટલો બધો ખુશ થઇ ગયો કે તે દોડીને ડ્વેન બ્રાવોની પીઢ પર ચઢી ગયો હતો. આ જીતનો જશ્ન મનાવવાનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.  

સામાન્ય રીતે રૂટિન લાઇફમાં શિમરૉન હેટમાયર અને ડ્વેન બ્રાવો એકબીજાની મજાક કરતા રહે છે. આવામાં જ્યારે હેટમાયરને જીત મળી તો તેને આનો જશ્ન બ્રાવોની પીઠ પર સવારી કરીને મનાવ્યો. ફેન્સ આ વીડિયો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. 

દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતીને ચેન્નાઇ સુપર કિંગ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ, ચેન્નાઇએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 136 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે બે બૉલ બાકી રહેતા 7 વિકેટો ગુમાવીને 139 રન કરીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ દિલ્હી કેપિટલ્સ 13 મેચોમાંથી 10માં જીત મેળવીને પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઇ છે. 

દિલ્હીનો હેટમાયર વિજયી શોટ માર્યા પછી CSKના ક્યા ખેલાડીની પીઠ પર ચડી ગયો, જુઓ મજેદાર વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget