શોધખોળ કરો

મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો

મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગમાં એકપણ રન નથી બનાવ્યો, એટલે કે ખાતુ પણ નથી ખોલાવી શક્યો. ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટ બાદથી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ સુધીની ઇનિંગમાં મોહમ્મદ શમી 0 રન પર જ આઉટ થયો છે.

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જેના આંકડા જોઇને કોઇપણ ભારતીયને ગુસ્સો આવી જશે. આ રેકોર્ડ બૉલિંગમાં નહીં પણ બેટિંગમાં નોંધાયો છે. મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગમાં એકપણ રન નથી બનાવ્યો, એટલે કે ખાતુ પણ નથી ખોલાવી શક્યો. ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટ બાદથી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ સુધીની ઇનિંગમાં મોહમ્મદ શમી 0 રન પર જ આઉટ થયો છે. મોહમ્મદ શમીની છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગના આંકડા.... વેસ્ટ ઇન્ડિઝ, જમેકા ટેસ્ટ- 0 (2) વેસ્ટ ઇન્ડિઝ, એન્ટીગા ટેસ્ટ- 0 (1) ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન ટેસ્ટ- 0*( 3) ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0* (0) ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0 (1) ઓસ્ટ્રેલિયા એડિલેટ ટેસ્ટ- 0 (1) મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે 3 બોલનો જ સામનો કર્યો છે. આ મામલે તેણે દિગ્ગજ ભારતીય સ્પિનર ભાગવત ચંદ્રશેખરની બરાબરી કરી લીધી છે. ચંદ્રશેખરની કરિયરમાં એક સમય આવો આવ્યો હતો. જેમાં તેમણે છ ઈનિંગમાં ખોતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. શમીએ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લે ડબલ ફિગરમાં રન ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે લોર્ડ્સ ટેસ્ટમાં બનાવ્યા હતા. જે બાદ ટેસ્ટ ક્રિકેટમાં તે ડબલ ફિગરમાં પહોંચી શક્યો નથી. મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો ઉલ્લેખનીય છે કે બેટિંગમાં ફેઇલ જનારો મોહમ્મદ શમીએ બૉલિંગમાં પોતાની ધાર વધુ તેજ બનાવી છે. હાલમાં તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. જોકે શમીની બેટિંગ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. કારણકે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પૂંછડીયા બેટ્સમેનના રનનું યોગદાન પણ ઓછુ આંકી શકાય તેમ નથી. મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો ટેસ્ટ ક્રિકેટમાં શમીના નામે એક અડધી સદી પણ નોંધાયેલી છે. તેણે 2014માં ઈંગ્લેન્ડ સામે નોટિંઘમમાં અણનમ 51 રન બનાવ્યા હતા. Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સ્માર્ટ સેટ ટોપ બોક્સ, જાણો કિંમત અને શું છે વિશેષતા કુલભૂષણ જાધવને સીક્રેટ જગ્યાએ મળ્યા ડેપ્યુટી હાઈ કમિશ્નર, અઢી કલાક ચાલી વાતચીત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Embed widget