શોધખોળ કરો

ઓનલાઈન સર્ચમાં ‘સૌથી રિસ્કી સેલિબ્રિટી’ છે ધોની, જાણો વિગત

એમએસ ધોની ઓનલાઇન સર્ચ કરવાથી તેના અંગે માહિતી આપતી કે લેટેસ્ટ ન્યૂઝ આપતી અનેક લિંક આવે છે. આ લિંકને એક જાળની જેમ ડિઝાઇન રવામાં આવી છે. જેનો હેતુ યૂઝર્સને મેલિશસ વેબસાઇટ્સ પર નેવિગેટ કરવાનું કે તેના ડિવાઇસમાં વાયરસ એટેક કરવાનો હોય છે.

નવી દિલ્હીઃ જો તમે ક્રિકેટ ફેન છો અને મહેન્દ્ર સિંહ ધોની તમારો ફેવરિટ ક્રિકેટર છે તો આ વાત તમારા માટે જાણવી ખાસ જરૂરી છે. ગૂગલ પર સર્ચ કરવામાં આવતા સેલેબ્સમાં સૌથી વધારે રિસ્ક ધોનીનું નામ સર્ચ કરવાથી છે. કારણકે આ અંગે જાણકારી આપતી અનેક ફેક લિંક છે અને તેમનો હેતુ યૂઝર્સને નુકસાન પહોંચાડવાનો છે. આમા ધોનીનો કોઇ હાથ નથી પરંતુ તેની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી એટેકર્સ યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. ઓનલાઈન સર્ચમાં ‘સૌથી રિસ્કી સેલિબ્રિટી’ છે ધોની, જાણો વિગત એમએસ ધોની ઓનલાઇન સર્ચ કરવાથી તેના અંગે માહિતી આપતી કે લેટેસ્ટ ન્યૂઝ આપતી અનેક લિંક આવે છે.  આ લિંકને એક જાળની જેમ ડિઝાઇન રવામાં આવી છે. જેનો હેતુ યૂઝર્સને મેલિશસ વેબસાઇટ્સ પર નેવિગેટ કરવાનું કે તેના ડિવાઇસમાં વાયરસ એટેક કરવાનો હોય છે. સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે ધોની સૌથી રિસ્કી સર્ચ રિઝલ્ટ દેખાડવાના મામલે સૌથી ખતરનાક સેલિબ્રિટી બની ગયો છે. તેના નામનો ઉપયોગ ફેક અને ખતરનાક લિંક્સ યુઝર્સ સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન સર્ચમાં ‘સૌથી રિસ્કી સેલિબ્રિટી’ છે ધોની, જાણો વિગત ખતરનાક સર્ચ રિઝલ્ટ દેખાડતા સેલેબ્સના લિસ્ટમાં ધોની ઉપરંતા સચિન તેંડુલકર, ગૌતમ ગુલાટી, સની લિયોની, રાધિકા આપ્ટે, શ્રધ્ધા કપૂર, હરમનપ્રીત કૌર, પીવી સિંધુ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ સામેલ છે. ઈન્ટનેટ સિક્યોરિટી સોલ્યુશન કંપની મેકએફે દ્વારા તૈયાર કરવામાં આવેલી ટોપ 10 ખતરનાક સેલેબ્સના લિસ્ટમાં ધોની સૌથી ઉપર છે.  એક્સપર્ટના જણાવ્યા મુજબ, ધોનીની લોકપ્રિયતાનો ફાયદો સાઇબર ક્રિમિનલ્સ યૂઝર્સને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે મોદી સરકાર, કારણ જાણીને ચોંકી જશો India vs South Africa: સાઉથ આફ્રિકાનો 3-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ કોહલીએ ધોની અને ગાંગુલીને લઈ શું કહ્યું ? જાણો વિગત ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget