થોડા દિવસો પહેલા બ્રાવોનો વિરાટની સાથે ચેમ્પિયન ગીત પર ડાન્સ કરતાં વીડિયો વાયરલ થયો હતો.
3/8
ઉલ્લેખનીય છે કે, બ્રાવો અત્યારે સિંગલ છે, તાજેતરમાંજ તેની ગર્લફ્રેન્ડ રેજિમાં રામજિતની સાથે બ્રેકઅપ થઇ ચૂક્યો છે.
4/8
થોડાક દિવસો પહેલા નતાશા ડ્વેન બ્રાવોને ચિયર કરતાં પૉસ્ટ કર્યો હતો. જોકે બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે.
5/8
નતાશા ઘણીવાર આઇપીએલ મેચ જોવા આવી ચૂકી છે. તેને સ્ટેડિયમના વીઆઇપી બૉક્સમાં બેઠેલી પણ દેખાઇ છે. નતાશા 2006માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકી છે.
6/8
થોડાક દિવસો પહેલા બન્ને સ્ટાર્સને કૉફી શૉમાં જોવામાં આવ્યા હતા.
7/8
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, ડ્વેન બ્રાવો ઇનસાઇડ એજની એક્ટ્રેસ નતાશા સૂરીને ડેટ કરી રહ્યો છે.
8/8
મુંબઇઃ આઇપીએલમાં ચેન્નાઇ માટે રમતા ડ્વેન બ્રાવો આજકાલ બૉલીવુડ એક્ટ્રેસની સાથે અફેરને લઇને ચર્ચામાં છે. ડ્વેન બ્રાવો અને બૉલીવુડ એક્ટ્રેસની અફેરની ચર્ચા અત્યારે આઇપીએલનો હૉટ ટૉપીક બની ગયો છે.