ઇંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી 999 ટેસ્ટ મેચમાંથી 357માં જીત મેળવી છે. 297 ટેસ્ટમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 345 ટેસ્ટ ડ્રો રહ્યા છે. ઇંગ્લેન્ડની સાથે ટેસ્ટ સફર શરૂ કરનાર ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધી 812 મેચ રમ્યા છે.
3/3
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસમાં બર્મિંઘમ ટેસ્ટ ખાસ ઉપલબ્ધિ લઈને આવસે. એજબેસ્ટનમાં ભારત વિરૂદ્ધ એક ઓગસ્ટના રોજ રમાનાર પ્રથમ ટેસ્ટ ઇંગ્લિશ ટીમનો 1000મો ટેસ્ટ મેચ હશે. તેની સાથે જ તે હજાર ટેસ્ટ મેચનો આંકડા સુધી પહોંચનાર પ્રથમ ટીમ હશે.