શોધખોળ કરો

આ છે ક્રિકેટની નવી લેસ્બિયન જોડી! સગાઈની કરી જાહેરાત, જાણો ક્યારે કરશે લગ્ન

ઈંગ્લેન્ડની આ ક્રિકેટરોએ ઈન્સ્ટાગ્રામ અને એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં આ અંગેની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના નતાલી સ્કિવરે પોતાની ટીમની સાથી ખેલાડી કેથરીન બ્રન્ટ સાથે સગાઈ કરી છે. શુક્રવારે નતાલી સ્કિવરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેનો ખુલાસો કર્યો છે કે તેણે હા કરીદીધી છે. ત્યાર બાદથી સતત શુભેચ્છા સંદેશ આવવાના શરૂ થઈ ગયા. ઉપરાંત ઇંગ્લેન્ડ ક્રિકેટ એટલે કે ઈસીબીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ સમાચારને ફેન્સ સાથે શેર કર્યા અને બન્ને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. ઈંગ્લેન્ડની આ ક્રિકેટરોએ ઈન્સ્ટાગ્રામ અને એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં આ અંગેની જાહેરાત કરી હતી. હવે તેઓ આગામી સપ્ટેમ્બરમાં યોજાનારા ભારત પ્રવાસ બાદ લગ્ન કરવાનું વિચારી રહી છે. આ છે ક્રિકેટની નવી લેસ્બિયન જોડી! સગાઈની કરી જાહેરાત, જાણો ક્યારે કરશે લગ્ન આ છે ક્રિકેટની નવી લેસ્બિયન જોડી! સગાઈની કરી જાહેરાત, જાણો ક્યારે કરશે લગ્ન બ્રન્ટે હાલ ચાલી રહેલા વર્ષની પૂર્વ સંધ્યાએ નતાલીને પ્રપોઝ કર્યું હતુ અને ત્યાર બાદ તેમના સંબંધો જાહેર થયા હતા. બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ તરફથી એક સાથે પહેલી વખત ૨૦૧૩માં રમી હતી અને ત્યારથી તેઓ ટીમની નિયમિત સભ્ય છે.
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સજાતીય સંબંધ ધરાવતી આ પહેલી જોડી નથી. અગાઉ સાઉથ આફ્રિકાની ડાન વાન નિકેર્ક અને મારિઝાને કાપ્પની જોડી તેમજ ન્યૂઝીલેન્ડની એમી સટ્ટેરવેઈટ અને લીયા તાહુહુની જોડી પણ પોતાના સંબંધો અંગે જાહેરમાં એકરાર કરી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ

સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ

ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP

Embed widget