શોધખોળ કરો
Advertisement
PAKના પૂર્વ ક્રિકેટરની ચોંકાવનારી કબૂલાત, લગ્ન બાદ 6 મહિલા સાથે હતું અફેર
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું કે, ઓછામાં ઓછ 5-6 લગ્નત્તેર સંબંધ રહ્યા છે. એક અફેયર તો આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું.
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક છેલ્લા થોડા સમયથી સતત સમાચારોમાં છે. વર્લ્ડકપ 2019 દરમિયાન તેણે કહ્યું હતું કે તે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવવા તબદીલ કરી શકે છે. પરંતુ હવે તે અંગત જિંદગી સાથે સંકળાયેલા એક ખુલાસાને લઈ ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે અનેક મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ હોવાની કબૂલાત કરી છે. રઝાકે એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું કે, ઓછામાં ઓછ 5-6 લગ્નત્તેર સંબંધ રહ્યા છે. એક અફેયર તો આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું. રઝાકનું નામ બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે પણ જોડાઈ ચુક્યું છે. બંનેની એક તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. રઝાકના લગ્ન આયેશા નામની મહિલા સાથે થયા છે અને બે બાળકો પણ છે. રઝાકે 46 ટેસ્ટ મેચ, 265 વન ડે અને 32 T20 મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય કરિયરમાં રઝાકે 8000થી વધારે રન અને 389 વિકેટ લીધી છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળીને પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે 18 વર્ષ સુધી તેનું યોગદાન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર યૂઝર્સ રઝાક અને હાર્દિક પંડ્યા વચ્ચે તુલના પણ કરી રહ્યા છે. પંડ્યાએ પણ એક ટીવી શો દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તે બાદ બીસીસીઆઈ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે ચાલુ ક્રિકેટ મેચમાં ટીમ બદલી શકશે ખેલાડી, પણ ICCએ રાખી આ શરત.... પોતાનો સેક્સ સીન વીડિયો વાયરલ થઈ જતાં આ હોટ એક્ટ્રેસે શું કહ્યું ? રવિ શાસ્ત્રીની સાથે વિરાટ કોહલીને પણ કેપ્ટનપદેથી કરાશે રવાના, જાણો કોણ બનશે ભારતીય ટીમનો નવો કેપ્ટન?Abdul Razzaq openly admitting that he has had 5-6 extramarital affairs till now... Looks proud of it. Now, we know why, and what, he wanted to coach Pandya. #KarkeAaya 😆😂 pic.twitter.com/tEwHiChQyq
— Navneet Mundhra (@navneet_mundhra) July 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement