શોધખોળ કરો

વર્લ્ડકપમાંથી ફેંકાઈ ગયા બાદ આફ્રીકાના કેપ્ટન ડુ પ્લેસિસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- અમે રબાડાને આઈપીએલમાં.....

ડુ પ્લેસીએ કહ્યું કે, તેણે અને ટીમ મેનેજમેન્ટે કગિસો રબાડાને આઈપીએલમાં રમવાથી રોકવા માટે અનેક પ્રયત્ન કર્યા.

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરૂદ્ધ મેચ હાર્યા બાદ દક્ષિણ આફ્રીકાની ટીમ વર્લ્ડકપમાં બહાર થઈ ગઈ છે. વર્લ્કપના ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હોય. પાકિસ્તાન વિરૂદ્ધ મળેલ હાર બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને નિરાશા વ્યક્ત કરી અને આ દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો પણ કર્યો. તેણે હાર માટે આઈપીએલને જવાબદાર ગણાવી છે. વર્લ્ડકપમાંથી ફેંકાઈ ગયા બાદ આફ્રીકાના કેપ્ટન ડુ પ્લેસિસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- અમે રબાડાને આઈપીએલમાં..... ડુ પ્લેસીએ કહ્યું કે, તેણે અને ટીમ મેનેજમેન્ટે કગિસો રબાડાને આઈપીએલમાં રમવાથી રોકવા માટે અનેક પ્રયત્ન કર્યા. તેમણે કહ્યું કે, રબાડાને વર્લ્ડકપ માટે તંદુરસ્ત રહે તે માટે ઘણી ભલામણો કરી હતી. ટીમની હાર બાદ તરત જ ડૂ પ્લેસીએ રબાડના થાકને કારણે મેદાન પર સંભવિત પ્રદર્શન વિશે પૂછવા પર ખુલાસો કર્યો કે આ ફાસ્ટ બોલરે આ વર્ષે અત્યાર સુધી 303 ઓવર ફેંકી છે જેમાં આીપીએલ પણ સામેલ છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રબાડાએ 12 મેચમાં 25 વિકેટ લીધી હતી. વર્લ્ડકપમાંથી ફેંકાઈ ગયા બાદ આફ્રીકાના કેપ્ટન ડુ પ્લેસિસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- અમે રબાડાને આઈપીએલમાં..... ટૂર્નામેન્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ આફ્રીકા ક્રિકેટ બોર્ડે તેને પરત બોલાવી લીધો હતો. પ્લેસીએ જણાવ્યું કે, તેણે આ મુદ્દો આઈપીએલ શરૂ થતા પહેલા જ ઉઠાવ્યો હતો, કારણ કે ત્રણેય ફોર્મેટમાં રમનાર કેલાડી કોઈપણ આરામ વગર સતત રમી રહ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Embed widget