શોધખોળ કરો

દીપક ચહર આ મામલે બન્યો ટી20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી, જાણો વિગતે

ત્રીજી ટી20 મેચમાં દીપક ચહરે 4 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી, આ કોઇપણ બૉલરનું ટી20માં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ત્રીજી ટી20 જીતીને સીરીઝ પર 2-1થી કબજો જમાવ્યો, મેચમાં યુવા ફાસ્ટ બૉલર દીપક ચહરે હેટ્રિક લઇને બાંગ્લાદેશ પાસેથી મેચ આંચકી લીધી અને એક મોટો રેકોર્ટ પણ પોતાના નામે કરી લીધો હતો. દીપક ચહર ટી20માં હેટ્રિક લેનારો પહેલા ભારતીય બૉલર બની ગયો છે. ત્રીજી ટી20 મેચમાં દીપક ચહરે 4 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી, આ કોઇપણ બૉલરનું ટી20માં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. દીપક ચહર આ મામલે બન્યો ટી20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી, જાણો વિગતે દીપક ચહરે નવો રેકોર્ડ બનાવતા શ્રીલંકાના ફાસ્ટ બૉલર મેન્ડિસે 2012માં 8 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જે આ મેચ પહેલા સુધી ટી20નો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ હતો, હવે આ રેકોર્ડ દીપક ચહરના નામે થઇ ગયો છે. ચહર આ ઉપરાંત ટી20માં 6 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર પણ બની ગયો છે. દીપક ચહર આ મામલે બન્યો ટી20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી, જાણો વિગતે દીપક ચહરની હેટ્રિક.... ચહરે મેચની 18મી ઓવરમાં છેલ્લા બૉલ પર ઇસ્લામને આઉટ કર્યો હતો, તે પછી મેચની છેલ્લી ઓવરના પહેલા બૉલ પર રહેમાન અને બીજા બૉલ પર અમીનુલને પેવેલિયન મોકલ્યા હતા. આમ ચહરે સળંગ ત્રણ વિકેટો ઝડપીને હેટ્રિક પુરી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget